શોધખોળ કરો

અમદાવાદમાં સાત અને સુરતમાં આઠ ફ્લાય ઓવર બ્રિજ બનશે, જાણો વિગત

આ તમામ ફ્લાય ઓવરબ્રિજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવશે

 અમદાવાદઃ અમદાવાદમાં  335 કરોડ રૂપિયાના ખર્ચે સાત નવા ફલાય ઓવરબ્રિજના નિર્માણ કરવામાં આવશે. આ માટે 335 કરોડ રૂપિયાની ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ તમામ ફ્લાય ઓવરબ્રિજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવશે. તે સિવાય સુરતમાં વધુ 10 ફ્લાય ઓવર અને રેલવે અંડર બ્રિજ બનશે જેમાં આઠ ફ્લાય ઓવરબ્રિજ અને બે રેલ્વે અંડરબ્રિજનો સમાવેશ થાય છે. આ વર્ષે 10 ટકા પ્રમાણે રૂ. 39 કરોડ સુરત મહાનગરપાલિકાને અપાશે. અમદાવાદના જે સાત ફ્લાય ઓવરબ્રિજ માટે મુખ્યમંત્રીએ રકમ ફાળવી છે તેમાં વિવેકાનંદનગર રીવરબ્રિજ, વાડજ જંકશન ફલાય ઓવરબ્રિજ, પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રિજ ,પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રિજ, સતાધાર જંકશન ફલાય ઓવરબ્રિજ ,ઘોડાસર ફલાય ઓવરબ્રિજ તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.રાજ્યના 2019-20ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 20 ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી. સુરતમાં સાઉથ ઇસ્ટ ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ,સાંઇબાબા મંદીર પાસે,ઉધના સ્ટેશન અને ચલથાણ વચ્ચે, લીંબાયત-નવાગામ ડીંડોલી વિસ્તારને જોડતા રેલ્વે અંડરપાસ, સાઉથ ઇસ્ટ લીબાયત ઝોન વિસ્તારમાં ડીંડોલી માનસરોવર પાસે રેલ્વે ઓવરબ્રિજ, અમરોલી સાયણ રોડ પર કોસાડ ક્રિભકો લાઇન એલ.સી. નંબર 05 ઉપર રેલ્વે ઓવરબ્રિજ,મોડલ ટાઉન સર્કલ જંકશન પર અંડરપાસ-ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. 2019 - 20ના બજેટમાં સુરત શહેર માટે સરકારે 10 ફલાય ઓવર રેલ્વે અંડરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget