(Source: ECI/ABP News/ABP Majha)
અમરેલીના કોંગ્રેસી નેતાને આવ્યો હોટ યુવતીનો વીડિયો કોલ, નેતાજી કપડાં કાઢીને થયા નગ્ન ને કરી એવી હરકતો કે........વીડિયો વાયરલ
ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર યુવતીના નામે ખોટી પ્રોફાઈલ બનાવીને ફ્રોડ કરવાની વાત સામાન્ય બની ગઈ છે.
અમરેલી જિલ્લાના કોંગ્રેસના એક આગેવાનનો અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોંગ્રેસ નેતાને યુવતીની પ્રોફાઈલમાં વીડિયો કોલ આવ્યો અને સેક્સ કરવાનું કહ્યા બાદ નેતાજી ભાન ભૂલી ગયા અને પોતાના કપડા ઉતારીને બિભત્સ હરકતો કરવા લાગ્યા હતા. નેતાનો આ બિભત્સ હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.
ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર યુવતીના નામે ખોટી પ્રોફાઈલ બનાવીને ફ્રોડ કરવાની વાત સામાન્ય બની ગઈ છે. આવા ફ્રોડો લોકો સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા આગેવાનોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને ચેટબોક્સમાં વાત કરે છે. બાદમાં વીડિયો કોલ કરવા માટે કહે છે. અહીં યુવતીનું નામ ધરાવતા ચીટર દ્વારા પહેલાથી જ ડાઉનલોડ કરેલ કોઈ વીડિયો પ્લે કરવામાં આવે છે જેમાં કોઈ યુવતી કપડા ઉતારતી બતાવવામાં આવે છે જેના કારણે સામે રહેલ વ્યક્તિને પોતાના કપડા ઉતારીને બિભત્સ હરકત કરવા માટે પ્રેરીત કરે છે અને બાદમાં સ્ક્રીન રેકોર્ડરની મદદથી તેનો વીડિયો ઉતારી લેવામાં આવે છે અને પછી શરૂ થાય છે બ્લેકમોઈલનો ખરો ખેલ.
આવા જ એક ફ્રોડમાં અમરેલિ જિલ્લાના એક કોંગ્રેસી નેતા ફસાઈ ગયા છે. કોંગ્રેસના નેતા ચીટરના વીડિયો કોલમાં ફસાઈ ગયા અને ન કરવાની હકત કરી બેઠા હતા અથવા તો ચીટર દ્વારા એડીટ કરીને તેમનો ખોટો વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં કોંગી નેતા અને યુવતી સામસામે કપડા ઉતારીને બિભત્સ હરકત કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બીજી બાજુ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ નેતાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું અને સાઈબર ક્રાઈમમાં ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.