શોધખોળ કરો

અમરેલીઃ પ્રેમી દીવાલ કુદીને વિધવા યુવતીના ઘરમાં ઘૂસી ગયો, બંને શારીરિક સુખ માણતાં હતાં ને પરિવારજનોએ ખખડાવ્યો ઘરનો દરવાજો પછી.....

યુવક એ વખતે દીવાલ ટપીને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી આચરીને શારીરિક સંબધ બાંધ્યા હતા. યુવતીએ ઈન્કાર કરતાં તેણે પોતે લગ્ન કરશે એવું કહ્યું હતું

અમરેલીઃ અમરેલીના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ ઠેકીને તેના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કેસમાં 11 મહિના પછી પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની વિગત એવી છે કે, આ યુવતીનાં લગ્ન અગાઉ સાવરકુંડલાના યુવાન સાથે થયાં હતાં. બંને સુરત રહેતાં હતાં અને લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રનો જન્મ થયો હતો. ત્રણેક વર્ષ પહેલાં જ અકસ્માતે પતિનું મોત થતાં યુવતી તેના પિયર ચલાલા રહેવા આવી ગઈ હતી. આ યુવતીની ચલાલાની દાનેવ સોસાયટીના મફત પ્લોટમાં રહેતા રાહુલ મનસુખ ખેતરિયા નામના 23 વર્ષના યુવક સાથે આંખ મળી જતાં મોબાઈલ ફોન નંબરની આપલે કરી હતી. બંને રોજ મોબાઈલ પર વાતચીત કરતા હતા. રાહુલ અવાર નવાર તેની પાસે શરીર સંબંધ બાંધવાની વાત કરતો પણ વિધવા યુવતી ઈન્કાર કરી દેતી હતી. આજથી 11 માસ પહેલાં વિધવાના માતાપિતા બહાર ગયા હતા ત્યારે યુવતીનો ભાઈ અને અન્ય પરિવારજનો બહાર હતાં. રાહુલ એ વખતે દીવાલ ટપીને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી આચરીને શારીરિક સંબધ બાંધ્યા હતા. યુવતીએ ઈન્કાર કરતાં તેણે પોતે લગ્ન કરશે એવું કહ્યું હતું. યુવતી અને પ્રેમી શારીરિક સંબંધમાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારજનો આવી જતાં યુવકના ભાઈ અને બે કાકા સહિતના શખ્સોએ તેને માર મારવાની ધમકી આપી હતી. આ યુવક પછી ભાગી ગયો હતો. આ યુવકે યુવતી સાથે લગ્નની વાતને જ ભૂલાવી દેતાં આ અંગે ગઈ કાલે ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget