શોધખોળ કરો

Green Hydrogen Project :ગ્રીન એનર્જી સેક્ટર અંગે મહત્વનો નિર્ણય, અદાણી સહિત આ કંપની માટે ફાળવામાં આવશે જમીન

ગુજરાતમાં ગ્રીન એનર્જી સેક્ટર અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે, રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવવા મંજૂરી આપી દીધી છે.

Green Hydrogen Project :ગુજરાતમાં ગ્રીન એનર્જી સેક્ટર અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે, રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવવા  મંજૂરી આપી દીધી છે.

ગુજરાતમાં ગ્રીન એનર્જી સેક્ટર અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે, રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવવા  મંજૂરી આપી દીધી છે.ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ અંતર્ગત 5 ખાનગી કંપનીઓને જમીન ફાળવવાનો  સરકારે  નિર્ણય કર્યો છે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે બનાસકાંઠા અને કચ્છમાં જમીન ફાળવવા નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનિયન છે કે, આ નિર્ણય અંતર્ગત પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેકટર જમીનની ફાળવણી કરવાનો  કેબિનેટમાં  નિર્ણય  લેવાયો છે. રિલાયન્સને 74750 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી અપાઇ છે.અદાણીને 84486 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી આપી છે. તો ટોરેન્ટને 18,000 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી અપાઇ છે. આર્સેલર મિત્તલ નીપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડને 14,393 હેકટર જમીન ફાળવવા પ્રાથમિક મંજૂરી મળી છે.વેલસ્પનને 8000 હેકટર જમીન તો સરકાર ખાનગી કંપનીઓને 40 વર્ષના ભાડપટ્ટે જમીન ફાળવશે. રૂપિયા 15,000 પ્રતિ હેકટરના દરે જમીનની ફાળવણી કરવામાં આવશે. ભાડાની આવકમાંથી સરકારને અંદાજિત રૂ. 300 કરોડની આવકનો અંદાજ થયો છે.

Ahemdabad News: રામકથામાં ઉપસ્થિત CM ભુપેન્દ્ર પટેલે રામ મંદિર મુદે આપ્યું મોટી નિવેદન

અમદાવાદ: લાંબી પ્રતિક્ષા બાદ અયોધ્યામાં હાલ રામ મંદિર નિર્માણનું કાર્ય થઇ રહ્યું છે. 2024માં આ મંદિર તૈયાર થઇ જશે. આ મુદ્દે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કેટલાય આંદોલનો પછી આપણને રામમંદિર મળનાર છે. હાલ તેનું નિર્માણ કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે. રામમંદિર માટે કેટલા કેટલા આંદોલન કર્યા છે એ આપણને જ ખબર છે. બહુ મોટી આંદોલન અને સંઘર્ષ બાદ આપણે રામ નગરી અયોધ્યામાં રામ મંદિર બનાવી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના  નિકોલમાં વિશ્વઉમિયાધામ આયોજિત રામકથામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહ્યાં હતા, આ અવસરે તેમણે પ્રાસંગિક સંબોધન કરતાં રામના ચરિત્રની મહતા અને અયોધ્યાના રામ મંદિરના નિર્માણ પહેલાની સંઘર્ષ ગાથાની વાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, હાલ  પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વ હેઠળ રામમંદિરનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. સત્તાવાર માહિતી મુજબ રામ મંદિર 2024માં ભાવિક માટે ખુલ્લુ મૂકાશે જો કે તેના નિર્માણનું કાર્ય એટલું ઝડપભેર ચાલી રહ્યું છે કે, 2024 પહેલા પણ તૈયાર થઇ શકે તેવો અનુમાન પણ સેવાઇ રહ્યો છે.

કેવું બનશે રામમંદિર

 અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભક્તોની ખાસ કાળજી રાખવામાં આવશે. પહેલા માળે કુલ 14 દરવાજા હશે, જેમાં રામલલા જ્યાં બેસશે તે ગર્ભગૃહ સિવાય મંદિરમાં ભક્તોના પ્રવેશ અને બહાર નીકળવા માટે 13 દરવાજા હશે. આ દરવાજા લાકડાના હશે કે કોઈ ધાતુના હશે અને તેના પરની ડિઝાઈન કેવી હશે, તેની પણ ચર્ચા થઈ છે. આ મંદિરનો પહેલો માળ હશે જાન્યુઆરીમાં 2024માં ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget