શોધખોળ કરો
આણંદઃ સોજીત્રાના મઘરોલ ગામ પાસે આઇસર અને બાઇક સામ સામે અથડાયા, બેનાં મોત
આણંદના સોજીત્રાના મઘરોલ-માલાવાડા રોડ પર આઇસર અને બાઇકનો ગંભીર અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આણંદઃ રાજ્યમાં અકસ્માતોની ઘટના અટકવાનું નામ જ નથી લઈ રહી. ગુજરાતમાં અકસ્માતની ઘટના બંધ થવાના બદલે વધી રહી છે. આવી જ એક ઘટના આજે આણંદના સોજીત્રાના મઘરોલ પાસે બની હતી. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા હતા.
મળતી માહિતી પ્રમાણે, આણંદના સોજીત્રાના મઘરોલ-માલાવાડા રોડ પર આઇસર અને બાઇકનો ગંભીર અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સોજીત્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલીઃ માનવભક્ષી દીપડો કરાયો ઠાર, જાણો વિગત
સચિન-ગાંગુલી નથી કરી શકયા તે રોહિતે કરી બતાવ્યું, બન્યો ભારતનો પ્રથમ ક્રિકેટર
IND v WI: ત્રીજી T 20માંથી આ દિગ્ગજ ખેલાડીને મુકાયો પડતો, નામ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement