શોધખોળ કરો
Advertisement
ગુજરાત કેડરના આ IAS અધિકારીની કેંદ્રમાં થઈ નિમણૂક, જાણો
આઈએએસ અધિકારીને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નવી દિલ્હી : ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અને CBSEના અધ્યક્ષ અનિતા કરવલની શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
1988 બેંચના અનિતા કરવલ અગાઉ 2014 માં લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા હતા.
જ્યારે કેંદ્રના અન્ય અધિકારી પ્રીતિ સુદાન સચિવ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજેશ ભૂષણ, સચિવ, ગ્રામીણ વિકાસ વિભાગ, વિશેષ ફરજ પરના અધિકારી તરીકે નિમણૂક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion