શોધખોળ કરો

કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ એવા ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત

આ ઇન્જેકશન સ્વિટર્ઝલેન્ડની રોશ કંપની ઉત્પાદન કરે છે. ભારતમાં એક જ ડિલર છે. રાજ્ય સરકારે કેન્દ્રીય વિદેશ મંત્રાલયની મદદથી સીધો રોશ કંપની સાથે સંપર્ક કર્યો છે.

અમદાવાદઃ કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ સાબિત થયેલ ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં આ ઇન્જેક્શનના કાળાબજાર પણ થઈ રહ્યાં છે. ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાત સ્વીકારી છે. રાજ્ય આરોગ્ય વિભાગે સ્વિટર્ઝલેન્ડની રોશ ફાર્મા કંપની પાસે પાંચ હજાર ટોસિલિઝુમેબ ઇન્જેકશન માંગ્યા હતાં પણ માત્ર 2537 ઇન્જેકશન જ મળ્યા હતાં. ગુજરાતમાં અનલોકમાં કોરોનાના પ્રકોવ વધી રહ્યો છે. અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેકશન રામબાણ ઇલાજ સાબિત થયા છે અને તેની માગમાં પણ ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં, આ ઇન્જેકશન તો હવે કાળા બજાર થઇ રહ્યાં છે. આ ઇન્જેકશન સ્વિટર્ઝલેન્ડની રોશ કંપની ઉત્પાદન કરે છે. ભારતમાં એક જ ડિલર છે. રાજ્ય સરકારે કેન્દ્રીય વિદેશ મંત્રાલયની મદદથી સીધો રોશ કંપની સાથે સંપર્ક કર્યો છે. સરકારે પાંચ હજાર ઇન્જેકશનની માંગ કરી હતી પણ 2537 ઇન્જેકશન મોકલાયાં છે. ગુજરાતને મળેલા કુલ ઇન્જેક્શન પૈકી 2083નો ઉપયોગ કરવામાં આવ્યા છે. બીજી બાજુ રેમેડેસિવિરના 8050 ઇન્જેક્શનની માગ કરવામાં આવી હતી તેની સામે માત્ર 850 ઇન્જેક્શન જ મળ્યા છે. અત્યાર સુધીમાં રેમડેસિવીરના 86 ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માં 86 રેમડેસિવિર ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

Embed widget