શોધખોળ કરો

Sabarkantha: સાબરકાંઠામાં IAS અધિકારી નિતીન સાંગવાન પર હુમલો, પોલીસ આવી એક્શનમાં

સાબરકાંઠા: ધરોઈ ડેમના જળાશયમાં ફિશરીઝ ઈન્સપેક્શન કરવા ગયેલા IAS અધિકારી નિતીન સાંગવાન પર હુમલો કરવામાં આવ્યો છે. પગમાં બચકું ભર્યા બાદ હુમલો કરાયો હતો.

સાબરકાંઠા: ધરોઈ ડેમના જળાશયમાં ફિશરીઝ ઈન્સપેક્શન કરવા ગયેલા IAS અધિકારી નિતીન સાંગવાન પર હુમલો કરવામાં આવ્યો છે. પગમાં બચકું ભર્યા બાદ હુમલો કરાયો હતો.  સબસીડી ચુકવણીને લઈ ઈન્સ્પેક્શન કરી રહ્યા હોવાને લઈ સવાલ કરતા ફિશીંગ મંડળીના કેટલાક સખ્શોએ હુમલો કર્યો હતો. હુમલાની ઘટના બાદ વડાલી પોલીસે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધર્યા બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

MS યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓનું આંદોલન બન્યું ઉગ્ર

વડોદરા: એમએસ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. આ દરમિયાન વધુ એક વિદ્યાર્થિની બેભાન થઈ છે. વિદ્યાર્થિનીને વિજિલન્સ ઓફિસમાં ખસેડતા સમયે દરવાજો નહીં ખોલતા રકઝક થઈ હતી. વિદ્યાર્થી અગ્રણીએ વિજિલન્સ ઓફિસનો દરવાજો તોડ્યો હતો. ઓફિસમાં દરવાજો તૂટતા કાચ વેરવિખેર થયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસ એક્શનમાં આવી છે. એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એબીવીપીના વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર સ્વરુપ લઈ રહ્યો છે. હેડ ઓફિસ ખાતે ધક્કા મૂકી અને વિરોધમાં ઓફિસ બહારના કાચ પણ તૂટ્યા છે. વિદ્યાર્થીઓ વીસીની કામગીરીથી નારાજ થઈ આજે વીસી લાપતાના પોસ્ટર પણ લગાવ્યા હતા. સુત્રોચાર સાથે હાલ ઉગ્ર વીરોધને લઈ સ્થાનિક પોલીસ પણ યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચી છે.

આ સ્ટાર ક્રિકેટરના ઘરમાં થઈ ચોરી

વડોદારની મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાણના ઘરે ચોરી થઈ છે. લગભગ 8 થી 10 લાખ મુદ્દામાલ સાથે રોકડની ચોરી થઈ છે. મહિલા ક્રિકેટરના અકોટા વિસ્તારમાં આવેલા ઘરમાં આ બનાવ બન્યો છે. હાલ વેસ્ટ ઝૉન મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન એવા તરંનુમ પઠાણના નિવાસ સ્થાને લગભગ રાત્રિના સમયે ચોરોએ ઘટનાને અંજામ આપ્યો છે. રેકી બાદ ચોરી થઈ હોવાનો પરિવારના સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે.

કેવી રીતે પડી ખબર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

Embed widget