શોધખોળ કરો

Audio Clip: ભાજપ શાસિત આ પાલિકામાં ભષ્ટ્રાચાર, હોદ્દેદારો ટકાવારી લેતા હોવાનો ઓડિયો વાયરલ

બનાસકાંઠા: પાલનપુર પાલિકાના ભાજપ સદસ્યોની ઓડિયો ક્લિપ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પાલનપુર નગરપાલિકામાં ટકાવારી મામલે જીલ્લા પ્રભારીને રજુઆત કરવા અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

બનાસકાંઠા: પાલનપુર પાલિકાના ભાજપ સદસ્યોની ઓડિયો ક્લિપ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પાલનપુર નગરપાલિકામાં ટકાવારી મામલે જીલ્લા પ્રભારીને રજુઆત કરવા અંગેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મહિલા નગરસેવકના પતિ અને નગરસેવકનો ઓડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાલિકાના ઉપપ્રમુખ હસમુખ પઢિયાર અને પૂર્વ પ્રમુખ પતિ સંજય જાની વિરુદ્ધમાં રજુઆત કરતો ઓડિયો વાયરલ થયો છે.

 પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર

નગરસેવક સાગર માલી અને નગરસેવીકા જાગૃતિ પંડ્યાના પતિ વચ્ચે થયેલી વાતચીતના ઓડિયોથી રાજકારણ ગરમાયું છે. પાલિકામાં ખોટા ઠરાવ અને ટકાવારીની વાતો આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ ઉપપ્રમુખ વિરુદ્ધ જીલ્લા પ્રભારી નંદાજી ઠાકોરને રજુઆત કરી છે. પાલનપુર પાલિકા પ્રમુખને હટાવવા ભાજપના જ સદસ્યોએ પેરવી કરી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની રાવ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

બન્ને ક્લિપમાં ઉપપ્રમુખને ટાર્ગેટ બનાવી રજુઆત

પાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત 1 નગર સેવિકાને બદનામ કરવાનો રચાયો કારસો રચાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક કલીપમાં પૂર્વ નગરસેવક વિપુલ મહેતા અને પાણી પુરવઠા ચેરમેન સાગર માળી વાતચીત કરી રહ્યા છે જ્યારે  બીજી ક્લિપમાં પૂર્વ નગરસેવક વિપુલ મહેતા અને તેમની નગરસેવિકા પત્ની જાગૃતિબેન મહેતાની વાતચીત સામે આવી છે. બન્ને ક્લિપમાં ઉપપ્રમુખને ટાર્ગેટ બનાવી રજુઆત કરાઈ હોવાની વાતચીત વાયરલ થઈ છે.

આ પણ વાંચો...

Crime News: વેરાવળના આ વન અધિકારીએ પરિણીતા પર ગુજાર્યો અનેક વખત બળાત્કાર, પોલીસ ફરિયાદ થતા ખળભળાટ

Vadodara : જાણીતા બિલ્ડરે યુવતીને અલગ અલગ લઈ જઈ માણ્યું શરીરસુખ, યુવતીના પિતાને પડી ગઈ ખબર ને પછી....

PIB Fact Check: PM મોદીએ સ્મૃતિ ઈરાનીની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરી ? જાણો વાયરલ મેસેજની હકીકત

Horoscope Today 30 July: શ્રાવણ મહિનાના શનિવારે શનિની આ રાશિઓ પર છે નજર, જાણો લો આજનું રાશિફળ

ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Embed widget