શોધખોળ કરો
રાજ્યના 64 IAS અધિકારીઓની બદલી, બંછાનિધિ પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર
એમ. થેનારસન્નની રાજ્ય સરકાર દ્વારા બદલી, અવંતિકા સિંઘને GCEL ના MDનો વધારાનો ચાર્જ

રાજ્ય સરકારે તાજેતરમાં 64 IAS અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે, જેમાં અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. હવે બંછાનિધિ પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળશે.
1/11

રાજ્ય સરકાર દ્વારા એમ. થેનારસન્નની બદલી કરવામાં આવી છે, અને તેમને સ્પોર્ટ્સ યુથના પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
2/11

થેનારસન્નના સ્થાને બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
3/11

આ ઉપરાંત, અવંતિકા સિંઘને GCEL ના MDનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
4/11

અન્ય મહત્વની બદલીઓમાં, IAS પી સ્વરૂપનને ઉદ્યોગ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
5/11

જ્યારે ડો. વિનોદ રાવને લેબર સ્કીલ ડેવલોપ્મેન્ટના અગ્રસચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
6/11

મિલિંદ તોરવણે હવે GSPC ના MD તરીકે કાર્યભાર સંભાળશે.
7/11

રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
8/11

રાજ્યના 64 IAS અધિકારીઓની બદલી
9/11

રાજ્યના 64 IAS અધિકારીઓની બદલી
10/11

રાજ્યના 64 IAS અધિકારીઓની બદલી
11/11

રાજ્યના 64 IAS અધિકારીઓની બદલી
Published at : 01 Feb 2025 06:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
