શોધખોળ કરો
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
નાણાં વિભાગ દ્વારા વહીવટી નિયંત્રણ હેઠળના અધિકારીઓની બદલીના આદેશ.

રાજ્યના નાણાં વિભાગ દ્વારા વહીવટી નિયંત્રણ હેઠળના મુખ્ય રાજ્યવેરા કમિશનરની કચેરીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
1/8

વિભાગ દ્વારા સંયુક્ત રાજ્યવેરા કમિશનર, નાયબ રાજ્યવેરા કમિશનર અને સહાયક રાજ્યવેરા કમિશનર સહિત અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
2/8

પ્રાપ્ત માહિતી અનુસાર, સંયુક્ત રાજ્યવેરા કમિશનર, વર્ગ-1 સંવર્ગના 9 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
3/8

આ ઉપરાંત, નાયબ રાજ્યવેરા કમિશનર વર્ગ -1 સંવર્ગના 35 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
4/8

સહાયક રાજ્યવેરા કમિશનર વર્ગ-1 સંવર્ગના 18 અધિકારીઓને પણ બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
5/8

આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
6/8

GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ
7/8

GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ
8/8

GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ
Published at : 31 Jan 2025 11:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
