શોધખોળ કરો

Sahakari Bank Error: ગુજરાતમાં સહકારી બેન્કોમાં સૉફ્ટવેર ઠપ, ત્રણ દિવસથી 21 બેન્કોના 700 કરોડના વ્યવહારો અટવાયા

Sahakari Bank Error: રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ અટકી પડ્યુ છે, છેલ્લા ત્રણ દિવસથી એટલે કે રવિવારથી રાજ્યની અનેક સહકારી બેન્કોમાં ટેકનિકલ એરર આવવાના કારણે ટ્રાન્ઝેક્શનો થઇ શકતા નથી

Sahakari Bank Error: રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ અટકી પડ્યુ છે, છેલ્લા ત્રણ દિવસથી એટલે કે રવિવારથી રાજ્યની અનેક સહકારી બેન્કોમાં ટેકનિકલ એરર આવવાના કારણે ટ્રાન્ઝેક્શનો થઇ શકતા નથી, આ સર્વિસ હજુપણ ડાઉન છે, જેના કારણે હાલમાં રાજ્યમાં 21 બેન્કોના 700 કરોડના ટ્રાન્ઝેક્શનો ખોરવાયા છે. ખાસ વાત છે કે, ટેકનિકલ ક્ષતિના કારણે સૉફ્ટવેર બંધ પડતા રાજ્ય ઉપરાંત સમગ્ર દેશની 356 બેન્કોના ટ્રાન્ઝેક્શનને પણ અસર પહોંચી છે. 

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ ખોરંભે ચઢ્યુ છે. રાજ્યની 21 બેન્કોના 700 કરોડના ટ્રાન્જેક્શન અટકી પડ્યા છે અને આની અસર દેશની 356 બેન્કો પર પણ પડી છે, તમામ ટ્રાન્ઝેક્શનો રવિવાર સાંજથી જ બંધ થઇ ગયા છે. તપાસમાં સામે આવ્યુ છે કે, ખાસ પ્રકારનું સૉફ્ટવેરનો ઉપયોગ કરતી બેન્કોના કામકાજ પર સૉફ્ટવેર એરરની અસર દેખાઇ છે, જોકે, આ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના ડેટા સલામત હોવાનું કહેવાઇ રહ્યું છે. 

અચાનક ઠપ્પ પડી ગયેલા બેન્કિંગ કામકાજ પર RBIએ પણ માહિતી આપી અને જણાવ્યુ હતુ કે, સ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ બેન્કિંગ કામકાજ શરૂ કરાશે. દેશની 356 બેન્કોના 5 હજાર કરોડના લેવડદેવડ પર અસર પહોંચતા જ આરબીઆઇએ તપાસ હાથ ધરી હતી અને ફૉરેન્સિક ઓડિટ કરાવીને રેન્સમવેર શોધી કાઢ્યું હતુ. આરબીઆઇએ જણાવ્યુ કે, રેન્સમવેરનો એટેક બ્રૉન્ટા ટેક્નોલોજીસની ઓસ્ટા નામની એપ પર થયો છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી UPI સહિતના ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પણ અસર પહોંચી છે. બ્રોન્ટા ટેક્નોલોજી એ C-Edge કંપની સાથે જોડાયેલી છે. સૉફ્ટવેરની તપાસ બાદ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો શરૂ કરાશે, આમાં ખાસ કરીને રાજ્યમાં સહકારી બેન્કો એટલે કે જિલ્લા સહકારી બેન્કો, અર્બન કોઓરેટિવ બેન્કો અને ડિસ્ટ્રીક્ટ બેન્કોને વધુ અસર પહોંચી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Embed widget