શોધખોળ કરો
Advertisement
Bhavnagar : ટિકિટ ન મળતા કયા મહિલા નેતાએ કોંગ્રેસમાંથી આપી દીધું રાજીનામું?
ભાવનગરના કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના કરચલીયા પરાના પૂર્વ મહિલા કોર્પોરેટર ગીતાબેન મેરે પાર્ટીમાં અવગણા થતા આપ્યું રાજીનામું આપી દીધું છે.
ભાવનગરઃ ગુજરાતની 6 મનપાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પણ 21મીએ યોજાવાન છે. જોકે, ચૂંટણી પહેલા ભાવનગરના મહિલા નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે.
ભાવનગરના કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના કરચલીયા પરાના પૂર્વ મહિલા કોર્પોરેટર ગીતાબેન મેરે પાર્ટીમાં અવગણા થતા આપ્યું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રાથમિક સ્ભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ દ્વારા ટીકીટના આપતા રાજીનામું આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement