શોધખોળ કરો

BOTAD : બોટાદ નગરપાલિકા થઇ સુપરસીટ, પ્રાંત અધિકારીએ તમામ 44 સભ્યોને ઘરભેગા કર્યા

Botad News : બોટાદ નગરપાલિકામાં સભ્યોના ચાલતા આંતરિક વિખવાદ વચ્ચે સુપરસીટ થતા 44 સભ્યો થયા ઘરભેગા.

Botad : 44 સભ્યોવળી બોટાદ નગરપાલિકા સુપરસીટ થતા આ તમામ સભ્યો નગરપાલિકાનું સભ્યપદ ગુમાવી ચુક્યા છે.  બોટાદ નગરપાલિકાના સભ્યો વચ્ચે  ચાલતા આંતરિક વિખવાદ બાદ પ્રાંત અધિકારીએ બોટાદ નગરપાલિકાને સુપરસીટ કરી તમામ  44 સભ્યોને ઘરભેગા કરી દીધા છે અને પોતે નગરપાલિકાનો ચાર્જ સંભાળી લીધો છે. 

શા માટે  સુપરસીટ થઇ બોટાદ નગરપાલિકા ? 
બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના હતા અને 4 સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના સભ્યોના આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સભ્યને શિસ્તભંગ બદલ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.

ત્યાર બાદ નગરપાલિકાના તે સમયના પ્રમુખ રાજેશ્રી વોરા સહિત તમામ સમિતિના ચેરમેનોના પણ રાજીનામાં પક્ષની સૂચના મુજબ લઈ લેવામાં આવ્યાં હતા અને નવા પ્રમુખ અને નવી બોડી કામ કરશે તેવી ભાજપને આશા હતી. પણ પ્રમુખ પસંદગી સમયે મેન્ડેડ સામે ભાજપના જ સભ્ય અલ્પાબેન સાબવા દ્રારા ઉમેદવારી કરી બહુમતી હાંસલ કરી જીત મેળવી બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. 

અલ્પાબેન સાબવાની તરફેણ કરનાર ભાજપના 17 અને પ્રમુખ મળી 18 સભ્યોને ભાજપ દ્વારા  બળવાખોર જાહેર કરી ભાજપમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા  અને ભાજપની સાખ દાવ પર લાગી હોય તેમ ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા  અલગ અલગ કારણોથી  વિકાસના કામો, વેરાની ઉઘરાણી તેમજ ગ્રાન્ટ પરત જતી હોય તેવા કારણો સાથે નવનિયુક્ત પ્રમુખને સુપરસીટ માટે નોટિસ પાઠવવામાં આવી હતી  અને તેનો જવાબ રજૂ કરવા જણાવામાં આવ્યું હતું. 

સુપરસીટની નોટિસનો કોઈ જવાબ ન અપાયો 
ગઈકાલે તારીખ 29 જૂનના રોજ ભાજપ દ્વારા બહુમતી સાથે નગરપાલિકાના ઉપપ્રમુખની બિનહરીફ વરણી પણ કરવામાં આવી હતી. સુપરસીટની નોટિસ બાદ પણ કોઈ જવાબ નહિ મળતા ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ દદ્વારા  બોટાદ પ્રાંત અધિકારી દિપક સતાણીને બોટાદ નગરપાલિકાનો ચાર્જ સંભાળી વહીવટ કરવા જણાવાયું હતું. 

પ્રાંત અધિકારીએ સાંભળ્યો નગરપાલિકાનો ચાર્જ 
આજે 30 જૂને બપોર બાદ પ્રાંત અધિકારી દિપક સતાણીએ બોટાદ નગરપાલિકા સુપરસીટ કરી ચાર્જ સંભાળી આગામી દિવસોમાં લોકોના પ્રાણપ્રશ્નો હલ થાય તે મુજબ કામ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી,  ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી, ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ramji Thakor | મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભુવાજીની શરણે | CongressBharuch Politics | મનસુખ વસાવાની સભામાં અચાનક સ્ટેજ પર ચઢી ગયો યુવક અને ગણાવી દીધી બધી સમસ્યાSaurashtra University | પરીક્ષાના એક કલાક પહેલા જ યુનિ.નું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહનો આરોપHeat Stroke Case| રાજ્યની હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં થયો વધારો, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી,  ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી, ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
Chocolate: બાળકોને ચોકલેટ આપતા પહેલા આ બાબતનું રાખો ધ્યાન, દોઢ વર્ષની બાળકીનું થયું મોત
Chocolate: બાળકોને ચોકલેટ આપતા પહેલા આ બાબતનું રાખો ધ્યાન, દોઢ વર્ષની બાળકીનું થયું મોત
લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર
Embed widget