શોધખોળ કરો

PUC કેન્દ્રોવાળા તમારી પાસેથી વધારે રૂપિયા પડાવી રહ્યા છે? અહીં કરો ઓનલાઈન ફરિયાદ

આ મામલે ગુજરાત વાહન વ્યવહાર કમિશ્નરે 13 સપ્ટેમ્બરે એક પરિપત્ર જાહેર કર્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ સરકારે રાહત આપી હોવા છતાં PUC કેન્દ્રો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોનો ઘસારો જોતા કેટલાક કેન્દ્રો રાત્રે પણ ખુલ્લા હયો છે. બીજા બાજુ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે PUC કેન્દ્રો પર વાહનચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. PUC કેન્દ્ર ધારકો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠવીને નિયમ કરેલી કિંમત કરતાં વધારે ચાર્જ વસૂલી રહ્યા છે. આ મામલે ગુજરાત વાહન વ્યવહાર કમિશ્નરે 13 સપ્ટેમ્બરે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં PUC કન્દ્રો કેટલો ચાર્જ વસૂલી શકે તેની વિગતો આપવામાં આવી છે. સાથે જ એવું પણ કહ્યું છે કે, જો કોઈ નિયન કરેલી રકમ કરતાં વધારે કિંમત વસૂલે તો PUC કેન્દ્રની માન્યતા રદ્દ કરવા સુધીના પગલા ભરવામાં આવશે. PUC કેન્દ્રોવાળા તમારી પાસેથી વધારે રૂપિયા પડાવી રહ્યા છે? અહીં કરો ઓનલાઈન ફરિયાદ PUC કેન્દ્રોવાળા તમારી પાસેથી વધારે રૂપિયા પડાવી રહ્યા છે? અહીં કરો ઓનલાઈન ફરિયાદ પરિપત્ર અનુસાર દરેક વાહન માટે PUCની જે રકમ નક્કી કરવામાં આવી છે તે મુજબ, મોપેડ - 10 રૂપિયા, ટુ વ્હીલર (મોપેડ સિવાય)- 20 રૂપિયા, થ્રી વ્હીલર (એલપીજી/પેટ્રોલ) 25 રૂપિયા, થ્રી વ્હીલર (ડીઝલ) - 25 રૂપિયા, એલ.એમ.વી - 50 રૂપિયા અને મીડિયમ અને હેવી વાહનો- 60 રૂપિયા ચાર્જ લઈ શકાશે. PUC કેન્દ્રોવાળા તમારી પાસેથી વધારે રૂપિયા પડાવી રહ્યા છે? અહીં કરો ઓનલાઈન ફરિયાદ વાહન વ્યવહાર કમિશનરની કચેરીના પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ગેરકાયદેસર ચાર્જ વસૂલ કરનાર પીયુસી સેન્ટર વિરૂધ્ધ કોઇપણ વ્યકિત સંબંધિત આરટીઓ અને વાહન વ્યવહાર કમિશનર કચેરીને ફરીયાદ કરી શકશે. હાલ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ ટ્વિટર હેન્ડલ પર સક્રિય છે. તમે આ અંગે જે તે આરટીઓ કચેરીને ટેગ કરીને ટ્વિટર પર પણ ફરિયાદ કરી શકો છો. ઉપરાંત મતે ઈમેલ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. ગુજરાત વાહનવ્યવહાર કમિશ્નરનું ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ @cotguj છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા

'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ

Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન

ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર

Embed widget