શોધખોળ કરો

Cold Wave: જાન્યુઆરીમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાશે, ઉત્તરાયણ પહેલા ઠંડી વધશે અને આ તારીખે અહીં થશે માવઠું

Winter, Cold Wave Alert: ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે જેના કારણે જાન્યુઆરીની શરુઆતમા અરબ સાગરમા લો પ્રેશર બનવા જઈ રહ્યુ છે

Winter, Cold Wave Alert: દુનિયાભરમાં નવું વર્ષ શરૂ થઇ ગયુ છે, ભારતમાં પણ ઠંડીની સિઝન સાથે નવા વર્ષના વધામણા થયા છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે, તે પ્રમાણે, જાન્યુઆરીમાં ઠંડી વધશે અને ઠેકઠેકાણે ઝાંપટા પણ પડી શકે છે. આ અંગે હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાનકારો પણ આગાહી કરી ચૂક્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર ઠંડી સાથે કૉલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ઠંડી કેવી પડશે અને ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે જાણો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીનું શું છે અનુમાન...

માહિતી પ્રમાણે, આજથી પાંચમી જાન્યુઆરી સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાત રાજ્યમાં તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના દર્શાવાવમાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહન્તીએ ગુરૂવારે જણાવ્યુ હતુ કે, આગામી મંગળવાર સુધીમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. જ્યારે આજ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. અપર લેવલ એટલે હાઇ ક્લાઉડ રહેવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે જેના કારણે જાન્યુઆરીની શરુઆતમા અરબ સાગરમા લો પ્રેશર બનવા જઈ રહ્યુ છે. આ સિસ્ટમ મજબુત બનશે. અને બંગાળના ઉપસાગરમા પણ લો પ્રેશર બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જાન્યુઆરીના હવામાન અંગે જણાવ્યુ છે કે, 1થી 5 જાન્યુઆરીના રોજ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે. તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થવાથી ગુજરાતના હવામાનમાં લગભગ 1થી 3 જાન્યુઆરી દરમિયાન ફેરફારો થઈ શકે છે અને ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આમ થવાથી દિવસનું જે મહત્તમ તાપમાન હાલ ચાલી રહ્યું છે તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આમ નવા વર્ષની શરુઆત સાથે પહેલા અઠવાડિયામાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું

                                                         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
PM Kisan Yojanaનો 19મો હપ્તો ક્યારે મળશે, લાભાર્થીઓના લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
PM Kisan Yojanaનો 19મો હપ્તો ક્યારે મળશે, લાભાર્થીઓના લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Embed widget