શોધખોળ કરો

Crime News: રાજ્યની આ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે દીકરીની ઉંમરની મહિલા ડોક્ટર પર ગુજાર્યો બળાત્કાર, લગ્ન બાદ પણ....

ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ પર બળાત્કારની ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે. 52 વર્ષીય ડોક્ટર તેનાથી અડધી ઉમરની એપ્રેન્ટીસ ડોક્ટર યુવતી સાથે અવારનવાર બળાત્કાર ગુજારતા હોવાની ફરિયાદ થઈ છે.

Crime News: ખેડાના ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ પર બળાત્કારની ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે. 52 વર્ષીય ડોક્ટર તેનાથી અડધી ઉમરની એપ્રેન્ટીસ ડોક્ટર યુવતી સાથે અવારનવાર બળાત્કાર ગુજારતા હોવાની ફરિયાદ થઈ છે. ડો. અજય કે વાલા વિરુધ્ધ ડાકોર પોલીસ મથકે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડો.વાલા સરકારી નોકરી તેમજ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજરાતા હોવાની વાત સામે આવી છે. CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં શારીરિક અડપલા તેમજ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત ડો. અજય કે વાલાના આણંદ ખાતેના બંગલામાં પણ યુવતીને લઈ જઈ અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીના લગ્ન થઈ ગયા બાદ પણ જોર જબરદસ્તી યુવતી સાથે બળાત્કાર ગુજાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડોક્ટર યુવતીને છૂટાછેડા લેવા માટે ધાક ધમકી આપતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ડોક્ટરની વારંવારની હેરાનગતિથી યુવતીના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું. જે બાદ યુવતીએ પોલીસ ફરિયદા નોંધાવી હતી. હાલમાં ડાકોર પોલીસે યુવતીની ફરિયાદ બાદ કલમ 376(2)e, 376(2)n, અને 506 મુજબ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ઇડર પોલીસ સ્ટેશનમાં PI અને કોન્સ્ટેબલ પર હુમલો
Sabarkantha : સાબરકાંઠાના ઇડરમાં (Idar) જાણે કે આરોપીઓને પોલીસતો શું કાયદાનો પણ ભય રહ્યો નથી એવી ઘટના સામે આવી છે. ઇડર પોલીસ સ્ટેશન (Idar  Police Station)ના PI અને પોલીસ કોન્સ્ટેબલ પર પોલીસ સ્ટેશનમાં જ હુમલો (Attack on PI and constable) થયૉ છે. પ્રોહિબિશનના એક આરોપીએ આ કેસની અદાવત રાખી પોલીસ સ્ટેશનમાં પોતાના મળતીયાઓ સાથે ઘુસી PI અને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. 

આરોપીએ PIને કહ્યું, “તમારાથી થાય એ કરી લો”
આ અંગે ઇડર વિભાગના ડીવાયએસપી  ડી.એમ ચૌહાણના જણાવ્યા અનુસાર પ્રોહિબિશનના આરોપી ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સીસોદીયાએ પહેલા ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને રોડ પર જ માર મારવાની ધમકી આપી હતી. ઘટના બાદ ઇડર પોલીસ સ્ટેશનના PIએ આરોપી સાથે વાત કરતા આરોપી ભગીરથસિંહે કહ્યું કે તે રૂબરૂ પોલીસ સ્ટેશન આવે છે અને તેમનાથી થયા એ કરી લે. 

પોલીસ સ્ટેશનમાં જ PIનું ગાળું દબાવ્યું
ડીવાયએસપી  ડી.એમ ચૌહાણના જણાવ્યા અનુસાર  આરોપી ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સીસોદીયા પોતાના મળતીયાઓ સાથે ઇડર શહેર પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો હતો અને PI જયદીપસિંહ પર જાનલેવા હુમલો (Attack on PI and constable) કર્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આરોપીએ PIનું ગળું દબાવી છાતીના ભાગે માર માર્યો હતો અને ધમકી આપી હતી. આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ પણ કરી હતી. PIની ચેમ્બરની બહાર દિવાલે લગાવેલ ટર્ન આઉટના કાચને તોડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
Embed widget