શોધખોળ કરો

દાહોદ: એસટી કર્મચારીની બેદરકારી કે દાદાગીરી! બુકીંગ હોવા છતાં કંડક્ટરે મુસાફરોને બસમાં બેસવા ન દીધા

એસટી વિભાગના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. બસમાં બુકીંગ હોવા છતાં કંડક્ટરે મુસાફરોને બસમાં બેસવા ન દેતા મુસાફરોની હાલત કફોડી બની હતી. હકિકતમાં રાત્રી દરમિયાન મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા.

દાહોદ: એસટી વિભાગના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. બસમાં બુકીંગ હોવા છતાં કંડક્ટરે મુસાફરોને બસમાં બેસવા ન દેતા મુસાફરોની હાલત કફોડી બની હતી. હકિકતમાં રાત્રી દરમિયાન ઝાલોદ - ટંકારા બસમાં મોરબી જવા મુસાફરોએ બુકીંગ કરાવ્યું હતું. મુસાફરોએ પોતાની સીટનું બુકીંગ હોવાનું બતાવ્યું પણ કંડકટરે સ્લીપ નથી એમ કહીને બસમાંથી ઉતારી દેતા મુસાફરો અટવાયા હતા. જો કે વિવાદ વધતા આ મામલે એસટી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ અધિકારીઓની દખલ બાદ મુસાફરોને અન્ય બસમા બેસાડી રવાના કરવામાં આવ્યા હતા. 

દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની ધરપકડ

ભાવનગર: શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં સાવકા પિતાએ 14 વર્ષીય દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરતા લોકો ખળભળાટ મચી ગયો છે. આ વાતની જાણ દીકરીની માતાને થતા બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાવકા પિતાએ ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ બોરતળાવ પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી છે.

વડોદરા: ઢોર ચરાવવા ગયેલ મહિલા સાથે સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય આચરવામાં આવતા ચકચાર
વડોદરા: વાઘોડિયાના ખંધા ગામે આધેડ મહિલા સાથે સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આધેડ મહિલા પશુ ચરાવવા સિમમા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ કોતર ઝાડીમા ખેંચી જઈ પ્રવિણ વસાવા નામના વ્યક્તિએ બાળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ મહિલાએ પરીવારને જાણ કરાતા આરોપી સાને પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને નરાધમ યુવકને જડપી પાડ્યો હતો.

વાઘોડિયાના ખંઘાગામે સીમમા ઢોર ચરાવવા ગયેલી 55 વર્ષીય આધેડ મહિલાને ગામના જ યુવાને વાસનાનો શિકાર બનાવી હતી.એકલતાનો લાભ લઈ કોતર ઝાડીઓમા વારંવાર દુષ્કર્મ કરી સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય પ્રવિણ વસાવાએ આચર્યુ હતુ.નરાઘમે કૃત્ય આચરતા ભોગ બનનાર આધેડના પશુઓ ખોવાઈ જતા પરીવાર સમક્ષ આઘેડે દુષ્કર્મનો ભોગ બન્યાનો ફાંડો ફોડ્યો હતો.પ રિવાર સહિત સમાજના આગેવાનોએ વાઘોડિયા પોલીસને જાણ કરતા દુષ્કર્મના આરોપીની પોલીસે કલાકોમા જ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget