શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ ચાર જિલ્લામાં ન નોંધાયો કોરોનાનો એક પણ કેસ, જાણો કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 285 નવા કેસ સામે આવ્યા હતા.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 285 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ1 ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4389 પર પહોંચ્યો છે.
આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે અમદાવાદ, ભરૂચ, છોટા ઉદેપુર અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
ગુજરાતમાં અત્યાર સુધી 3,92,454 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આજે રાજ્યભરમાં 422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 97.10 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion