શોધખોળ કરો
Advertisement
Kutch : દીકરી પ્રેમી સાથે માણી રહી હતી અંગતપળો અને પરિવારે પકડી પાડ્યા, પછી......
પ્રેમી યુગલને માર મારતો વીડિયો અત્યારે કચ્છમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. રાપર નજીક લાકડાવાંઢ વિસ્તારનો વીડિયો હોવાની આશંકા છે. યુવતીના પરિવારજનોએ જ યુવકને માર માર મારી વીડિયો વાયરલ કર્યાની શંકા છે.
રાપરઃ કચ્છમાં યુવક-યુવતીને માર મારતો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ઘઈ છે. પ્રેમી યુગલને માર મારતો વીડિયો અત્યારે કચ્છમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. રાપર નજીક લાકડાવાંઢ વિસ્તારનો વીડિયો હોવાની આશંકા છે. યુવતીના પરિવારજનોએ જ યુવકને માર માર મારી વીડિયો વાયરલ કર્યાની શંકા છે.
પ્રેમી યુવાનને પાઈપથી માર મરાયો હતો. પ્રેમી અને પ્રેમીકાને એકબીજાને ચપ્પલ પણ મરાવ્યા હતા. પોલીસે પાસે વીડિયો પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે. બાલાસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement