શોધખોળ કરો

ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન, ડેમના પાણી વિનાશકારી સાબિત થઈ રહ્યા છે

હાલમાં રાજસ્થાન પાસે એક લોપ્રેશર સર્જાયું છે. તો અરબી સમુદ્રમાં એક સાઈક્લોનિક સરક્યુલેશન પણ સરાજ્યું છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદઃ ગુજરાતભરમાં અનરાધાર અને સતત પડી રહેલા વરસાદના કારણે ખરીફ પાકને નુકસાન પહોંચ્યું છે. જેમાં તલમાં સૌથી વધુ નુકસાન થયું છે. મગફળીમાં સફેદ ફૂગ આવી ગઈ છે. કપાસમાં ચુસિયા નામનો અને બાજરીમાં ગુદરિયા નામનો રોગ ફેલાયો છે. નદી કાંઠાના, નીચાણવાળા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરો માટે ડેમના પાણી વિનાશકારી સાબિત થઈ રહ્યા છે. કારણ કે ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતી નિષ્ણાંતોના મતે જો હજુ ચાર દિવસ આવોને આવો વરસાદ રહેશે તો ખરીફ પાકને ખુબ મોટું નુકસાન થઈ શકે છે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજ્યમાં 82 લાખ 89 હજાર હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે. 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં 97.74 ટકા ખરીફ વાવેતર સંપન થઈ ચુક્યું છે. ગુજરાતમાં રાજ્ય માટે હજુ પણ આગામી 24 કલાક ભારે છે. આજે રાજ્યના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલમાં રાજસ્થાન પાસે એક લોપ્રેશર સર્જાયું છે. તો અરબી સમુદ્રમાં એક સાઈક્લોનિક સરક્યુલેશન પણ સરાજ્યું છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ આજે અને આવતીકાલે ધોધમાર વરસાદ વરસી શકે છે. મોરબી, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, બનાસકાંઠા, પંચમહાલ, દ્વારકા, દાહોદ, પાટણ, સાબરકાંટા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શખ્યતા છે. ભારે વરસાદની આગાહીના પગલે બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. હવામાન વિભાગના મતે રાજયમાં અત્યાર સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ કરતા 18 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત

Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા

નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા

Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ

ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ

Embed widget