શોધખોળ કરો

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 875 કેસ નોંધાયા, કુલ સંકમિતોની સંખ્યા 1.74 લાખને પાર

Gujarat Corona Cases 2 November 2020: રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ છે, જ્યારે 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ નવેમ્બરના પ્રથમ દિવસથી રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 875 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ છે, જ્યારે 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,642 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,74,679 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,  બનાસકાંઠામાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 લોકોનાં કરૂણ મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 157, અમદાવાદ કોર્પોરેશનમાં 156,  વડોદરા કોર્પોરેશનમાં 70, સુરતમાં 49,  વડોદરામાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 36, પાટણમાં 23, જામનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, મહેસાણામાં 21, બનાસકાંઠામાં 18, ભરૂચમાં 16, પંચમહાલમા 16, ગાંધીનગરમાં 15 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1004 દર્દી સાજા થયા હતા અને 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 61,57,811  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.60 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,536 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,432 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 104 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. એક્સિડેંટના સમયે આ રીતે તમારો જીવ બચાવે છે કારમાં લાગેલી એરબેગ, જાણો કેવી રીતે કરે છે કામ સુરતઃ માર્કેટમાં મળેલી યુવતીએ ‘શરીર સુખ માણવું હોય તો આવજો’ કહી નંબર આપ્યો, હજાર રૂપિયામાં સોદો કરી બે મિત્રે કામક્રિડા શરૂ કરી ને... IPL 2020: હજુ સુધી કેમ જોવા નથી મળ્યો અંબાણી પરિવાર, જાણો શું છે મોટું કારણ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના

Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Embed widget