શોધખોળ કરો

Kutch:  ગાંધીધામમાં કન્ટેનરમાં લાકડાની આડમાં લઈ જવાતો 10.4 કરોડનો કોકેઈનનો જથ્થો ઝડપાયો 

કચ્છના ગાંધીધામમાંથીલાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. આ કોકેઈનની અંદાજે કિંમત 10.04 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે.

કચ્છના ગાંધીધામમાંથીલાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. આ કોકેઈનની અંદાજે કિંમત 10.04 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે.  1 કિલોથી વધુનો જથ્થો ઝડપ્યો છે. ગઇકાલે રાત્રે ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે DRIએ આ તમામ કન્ટેનર અટકાવ્યા હતા. જે બાદ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. 

DRI દ્વારા  દરોડા પાડીને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં 10 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. DRIને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. 

Kutch:  ગાંધીધામમાં કન્ટેનરમાં લાકડાની આડમાં લઈ જવાતો 10.4 કરોડનો કોકેઈનનો જથ્થો ઝડપાયો 

મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું

આ કન્સાઇનમેન્ટના આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MT નું કુલ વજન ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું.  તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું.

 લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડાયું હોવાની શંકા 

ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા એ.વી.જોશી CSFમાં વધુ એકવાર ડ્રગ્સની તપાસની ધમધમાટ શરૂ થઈ છે. અહીં વિદેશથી કન્ટેનરો આવ્યાં હતાં. આ કન્ટેનરોમાં વિદેશથી આવેલા લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડાયું હોવાની શંકા, બાતમીના આધારે DRIએ આ કન્ટેનરો રોકાવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.  DRIની તપાસ દરમિયાન કન્ટેનરમાં એક પેકેટ ચૂસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. શંકાસ્પદ પેકેટમાંથી નમૂનો લેવામાં આવ્યો હતો અને ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ દરમિયાન કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  

ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાય છે

ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાનું નાપાક ષડયંત્ર ચાલી રહ્યુ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કરોડો રુપિયાનું ડ્રગ્સ અવાર-નવાર ઝડપાય છે. રાજ્યમાં અનેકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે. યુવક-યુવતીઓ પણ ડ્રગ્સના નશાના રવાડે ચડી રહ્યા છે. ત્યારે પોલીસ ડ્રગ્સ કેસમાં કડક કાર્યવાહી કરે નબીરાઓને પાઠ ભણાવે તેમ લોકો આશા રાખી રહ્યા છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget