શોધખોળ કરો

વર્ગ-3ની 5554 જગ્યા માટે 19 દિવસ સુથી ચાલશે પરીક્ષા, પરીક્ષાને લગતા નિયમો થયા જાહેર, જાણો વિગતે

આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં 0.25 ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. 100 માર્ક ની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.

GSSSB class 3 exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 1 એપ્રિલથી વર્ગ 3ની 5554 જગ્યા માટે પરીક્ષા શરૂ કરશે જે 19 દિવસ સુધી ચાલશે. 1લી એપ્રિલથી 8 મી મે સુધી ચાલશે પરીક્ષા. દરરોજ 32 હજાર ઉમેદવારો 4 સેશનમાં પરીક્ષા આપશે. 100 ગુણ ની કોમ્પ્યુટર બેઝ પ્રિલીમનરી પરીક્ષા યોજાશે. રાજ્યમાંથી કુલ 5 લાખ 17 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. 20 પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ A અને Bની સંયુક્ત પર્ધાત્મક પરીક્ષા યોજાશે.

આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં 0.25 ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. 100 માર્ક ની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. રામ નવમીના દિવસે અને રજાના દિવસોમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે. 21 માર્ચ થી ઉમેદવારો પોતાના કોલ લીટર ડાઉન લોડ કરી શકશે. પરીક્ષાના 1 કલાક અગાઉ પોહચવાનું રહશે. ઉમેદવારે પોતાનું ઓરીજીનલ ઓળખકાર્ડ સાથે લાવવાનું રહશે. પરીક્ષા શરૂં થવાના 15 મિનિટ પેહલા સુધી પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારો કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહિ. 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવવાની છે.

મહિલાઓ અને દિવ્યંગોને પોતાના જિલ્લામાં કે નજીકમાં પરીક્ષા કેન્દ્ર મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈ આચારસંહિતા લાગુ પડશે નહિ પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. ચૂંટણીની તારીખે જો પરીક્ષા હશે તો એ દિવસે પરીક્ષા રદ કરી અન્ય દિવસે યોજવામાં આવશે. પ્રથમ કોમ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોને કોમ્યુટર બેઝ પરીક્ષા ની જાણકારી માટે મંડળની વેબસાઈટ પર રાખેલ લિંક દ્વારા જાણકારી મેળવી શકશે. પરીક્ષા શરૂ થયાનાં 60 મી મિનિટે પરીક્ષા પૂર્ણ થઈ જશે. સ્ક્રીનીંગ પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝન આંસર કી વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. ત્યાર બાદ ફાઈનલ આન્સર કી મૂકવાની કામગીરી થશે.

બંને ગ્રુપ પસંદ કરેલ ઉમેદવારો બંને પરીક્ષા આપી શકે એ માટે અલગ અલગ આયોજન કર્યું છે. ઑગસ્ટ મહિના સુધી ફાઈનલ પરીક્ષા પૂર્ણ થાય એ મુજબ આયોજન કરવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Embed widget