શોધખોળ કરો

નાણામંત્રી નીતિન પટેલે 2.27 લાખ કરોડનું બજેટ કર્યું રજૂ, રાજ્ય માટે થયેલી મહત્વપૂર્ણ જાહેરાત જાણો

ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. રાજ્યનું વર્ષ 2021-22નું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ થયું. આ વર્ષે પહેલી વખત રાજ્યનું પેપેરલેસ બેજટ રજૂ થયું છે. બજેટની મહત્વપૂર્ણ બાબતો જાણીએ...

નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં  ગુજરાત માટે નવમી વખત 2.27 લાખ કરડોનું બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કરતા પહેલા સંબંધોન કરતા  નીતિન પટેલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને મત આપવા માટે જનતાનો આભાર માન્યો હતો અને માહામારીના સમયમાં રાજ્ય સરકારે કરલા કાર્યો અને રાજ્ય સરકારની સિદ્ધિને વર્ણવી હતી. આ વખતે ગુજરાત બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરાઇ છે. કોરોનાની મહામારીને કારણે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની મહત્વપૂર્ણ બાબતો પર નજર કરીએ તો બજેટમાં અપાયેલી મહત્વ પૂર્ણ જોગવાઇ
  • તમામ ગ્રામ પંચાયતો માટે વોટર વર્કસ માટે  વિના મૂલ્યે વીજળી આપવા માટે 734 કરોડની ફાળવણી
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડની ફાળવણી કરવામાં આવી
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રૂપિયા 562 કરોડની ફાળવણી
  • ગુજરાતની ઐતિહાસિક શાળાને હેરિટેજ સ્કૂલો જાહેર કરાશે.
  • ઇ-રિક્ષા માટે રિક્ષા દીઠ 40 હજારની સબસિડી આપવામાં આવશે.
  • નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચે નવી જેટ્ટી બનાવાશે
  • નારગોલ અને ભાવનગર બંદરને 4800 કરોડના ખર્ચે વિકસાવાશે.
  • આગામી 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે
  • રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન
  • કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ
  •  કોરોનાના કારણે સરકારની આવકમાં 40 ટકા ઘટાડો થયો
  • ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરાશે, રૂ.87 કરોડની જોગવાઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?

G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Embed widget