શોધખોળ કરો

ગુજરાતના વધુ એક જિલ્લામાં નોંધાયો કોરોનાનો કેસ, જાણો કોને લાગ્યો કોરોના વાયરસનો ચેપ?

હવે સુરેન્દ્રનગરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે 61 વર્ષીય પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે.

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સુરેન્દ્રનગરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે 61 વર્ષીય પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે. થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય ઘુઘાભાઈ બાવળિયા નામની વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની બહાર આવી છે. જિલ્લામાં સૌપ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 30 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. હવે ગુજરાતમાં માત્ર જૂનાગઢ, અમેરલી અને દેવભૂમી દ્વારકા જ કોરોના મુક્ત બાકી રહ્યા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં કોરોનાનો પગપેસારો થઈ ગયો છે. જેમાં ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદ, વડોદરા અને સુરતમાં જોવા મળી રહી છે. આ ત્રણ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં ગઈ કાલે નવા 217 કોરોનાના કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 151 અને પછી સુરતમાં 41 કેસો નોંધાયા હતા. જોકે, વડોદરામાં 7 કેસો સામે આવ્યા હતા. જ્યારે ગઈ કાલે 79 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 45 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. આ પછી અમદાવાદમાં 27, આણંદમાં 5, તેમજ છોટાઉદેપુર અને ખેડામાં 1-1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગઈ કાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 16 વર્ષીય સગીરાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. આ સગીરાને અન્ય કોઈ બીમારી ન હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 48 વર્ષીય મહિલા, 73 વર્ષીય પુરુષ, 71 વર્ષીય પુરુષ, 56 વર્ષીય મહિલા, 62 વર્ષીય પુરુષ અને અન્ય એક 60 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત થયું છે. જેમાંથી 60 વર્ષીય પુરુષને બાદ કરતાં તમામને કોઈને કોઈ બીમારી હોવાનું સામે આવ્યું છે. 48 વર્ષીય મહિલાને હૃદયની બીમારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક
એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક
Embed widget