શોધખોળ કરો

CM RUPNAI RESIGN:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામુ, તેમના રાજકીય સફર પર નજર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અચાનક જ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે તેમની રાજકિય કારકિદી પર એક નજર કરીએ...

cm vijay rupani resign:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અચાનક જ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે તેમની રાજકિય કારકિદી પર એક નજર કરીએ...

7 ઓગસ્ટ 2016ના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 16માં ગુજરાતના મુંખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા. આ સમયથી તેઓ ધીરે ધીરે રાજકારણમાં સક્રિય થયાં

વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્માના રંગૂન મહાનગરમાં થયો હતો. તેમના પિતાનું નામ રમણિક લાલ અને માતાનું નામ માયાબેન છે. બર્માથી તેમના પિતા સહ પરિવાર રાજકોટ આવ્યાં અને રાજકોટમાં જ વસવાટ કર્યો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એલ.એલ.બી થયા. વિદ્યાર્થી જીવનમાં જ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા હતા. 

વિજય રૂપાણીનો રાજકીય સફર

  • 1971માં તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બન્યાં. 
  • 1976માં કટોકટી સમયે તેઓ 11 માસ કારાવાસમાં રહ્યં
  • 1978માં તેઓ રાષ્ટ્રીટ સ્વયં સેવક સંઘના પ્રચારક પણ બન્યાં
  • 1987માં રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા
  • વિજય રૂપાણી રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા
  • તેઓ એ જળ નિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂકયાં છે
  • 1995માં તેઓ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા
  • 1998 વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. 
  •  2006 વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં.
  • 2006 – 2012 તેઓ  રાજ્યસભાનાં સદસ્ય બન્યાં.
  • 2013માં તેઓ ગુજરાત મહાનગરપાલિકાના નાણા વિભાગના અધ્યક્ષ બન્યાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક જ તેમના પદેથી રાજીનામુ આપતાં હવે રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે તે મુદ્દે અનેક નામો સામે આવી રહ્યો છે. હાલ નિતીન પટેલ, મનસુખ માંડવિયા,ગોરધન ઝડફિયા. સી.આર પાટિલ અને પરુષોતમ રૂપાલાનું નામ ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેનિય છે કે, અકિલાના તંત્રી અને સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકારે કરિટિ ગણાત્રા  આ મુદ્દે એબીપી સમક્ષ વાત કરતા કહ્યું કે.મુખ્યમંત્રી પદનો નવો ચહેરો પાટીદારનો હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget