શોધખોળ કરો

ગાંધીનગરઃ PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર , જાણો કેટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે?

PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. પીએસઆઇની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 1382 જગ્યાઓ માટે લેવામાં આવી હતી.

ગાંધીનગરઃ PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. મળતી જાણકારી અનુસાર PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. પીએસઆઇની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 1382 જગ્યાઓ માટે લેવામાં આવી હતી. પરીક્ષામાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. બે હજાર 939 પુરુષ ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે જ્યારે 1 હજાર 313 મહિલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે.

KV Class 1 Admission: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-1માં પ્રવેશ માટે લઘુત્તમ વય મર્યાદા બદલાઈ, જાણો નવી માર્ગદર્શિકા

Kendriya Vidyalaya Class 1 Admissions 2022 New Age Limit: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (Kendriya Vidyalaya Sangthan) એ તાજેતરમાં KVS (KVS Admissions 2022) માં પ્રવેશ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ સૂચનાઓમાં મુખ્ય ફેરફારોમાં પ્રવેશમાં MP ક્વોટા નાબૂદ કરવાથી લઈને ધોરણ-1 માં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદામાં ફેરફાર કરવા સુધીના સંખ્યાબંધ મુદ્દાઓનો સમાવેશ થાય છે. હવે KVS માં KVS વર્ગ એકમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદા 6 વર્ષથી વધારીને 8 વર્ષ કરવામાં આવી છે.

હવે 8 વર્ષના બાળકો પણ ધોરણ-1માં પ્રવેશ લઈ શકશે

હવે આઠ વર્ષ સુધીના બાળકો કેન્દ્રીય વિદ્યાલય (KVS Class One Admission Minimum Age Limit) ના ધોરણ-1માં પ્રવેશ માટે અરજી કરી શકે છે. અગાઉ આ મર્યાદા 6 વર્ષની હતી. ધોરણ-1 સિવાય, ધોરણ-11 અને 12માં પ્રવેશ માટે મહત્તમ વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જો કે, ધોરણ-10 માં પ્રવેશ માટે મહત્તમ વય મર્યાદા 16 વર્ષ છે.

જાણો નવી ગાઈડલાઈન્સની ખાસ વાતો

ધોરણ 10માં નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને નવમામાં ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ હોવા જરૂરી છે. આ જ નિયમ 12માં પ્રવેશ માટે 11માં માર્કસ માટે લાગુ પડશે.

ધોરણ-2 થી 8 માં પ્રવેશ માટે કોઈ કસોટીની જરૂર રહેશે નહીં. ધોરણ-9 માં પ્રવેશ માટે એક કસોટી થશે અને મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.

કુલ 100 ગુણના પેપરમાં હિન્દી, અંગ્રેજી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના 20-20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. સ્પોર્ટ્સ, NCC, સ્ક્વોડ વગેરે પર 6 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget