શોધખોળ કરો

પાલનપુરઃ સરકારી કર્મચારીને સાથી યુવતી સાથે બંધાયા સંબંધ, પત્નિને ત્રણ વાર તલ્લાક બોલીને કાઢી મૂકી ને.....

પાલનપુરમાં સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા યુવકને સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ થયો હતો અને શારીરિક સંબંધો બંધાયા હતા.

પાલનપુર: પાલનપુરમાં સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા યુવકને સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ થયો હતો અને શારીરિક સંબંધો બંધાયા હતા. તેના કારણે કર્મચારીએ યુવતીને ત્રણ વાર તલ્લાક બોલીને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલનપુરઃ સરકારી કર્મચારીને સાથી યુવતી સાથે બંધાયા સંબંધ, પત્નિને ત્રણ વાર તલ્લાક બોલીને કાઢી મૂકી ને..... વડગામના જુનીનગરીની આ યુવતીના લગ્ન 8 જુન 2012ના રોજ હેબતપુરમાં રહેતા અને પાલનપુરની સિંચાઇ વિભાગમાં ફરજ બજાવતા સરફરાજખાન મહમદખાન બિહારી સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન દીકરીનો જન્મ થયો હતો. સરફરાજખાનને તેમની સાથે ફરજ બજાવતી એક યુવતી સાથે આડા સંબંધ બંધાયા હતા. પાલનપુરઃ સરકારી કર્મચારીને સાથી યુવતી સાથે બંધાયા સંબંધ, પત્નિને ત્રણ વાર તલ્લાક બોલીને કાઢી મૂકી ને..... આ સંબંધની જાણ યુવતીને થતાં યુવતીએ પતિને સંબંધો તોડી નાંખવા કહ્યું હતું. પતિએ તેની વાત ના માનતાં તો યુવતિએ સાસુ મેરૂનિશાબાનુ અને નણંદ સુલતાનાબેન ઉર્ફે સમીનાબેનને જાણ કરી હતી. સાસુ અને નણંદે પણ તેને દહેજ નહીં લાવી હોવાનું કહીને મહેણાં માર્યાં હતાં. પાલનપુરઃ સરકારી કર્મચારીને સાથી યુવતી સાથે બંધાયા સંબંધ, પત્નિને ત્રણ વાર તલ્લાક બોલીને કાઢી મૂકી ને..... દરમિયાન એક વર્ષ પહેલાં સરફરાજખાન તેની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો પણ સમાધાન થતાં પાછો આવ્યો હતો. એક સપ્તાહ અગાઉ સરફરાજખાનની પ્રેમિકાએ દીકરાને જન્મ આપ્યો હતો. 17 સપ્ટેમ્બરે સાંજે યુવતીને પતિ, સાસુ અને નણંદે આવી પેંડા આપ્યા હતા. એ વખતે યુવતીને પતિના જૂઠાણાની ખબર પડી હતી. પાલનપુરઃ સરકારી કર્મચારીને સાથી યુવતી સાથે બંધાયા સંબંધ, પત્નિને ત્રણ વાર તલ્લાક બોલીને કાઢી મૂકી ને..... યુવતીએ વાંધો લેતાં સાસુ, નણંદ અને પતિએ યુવતિને ગાળો આપી હતી. તેના પતિએ યુવતીએ માર મારી ઘરની બહાર નીકળી જવાનુ કહ્યું હતું. તેણે ત્રણ વાર તલ્લાક બોલીને યુવતીને તલ્લાક આપ્યા હતા. સાથે સાથે ફરી ઘરમાં આવી તો યુવતી અને તારી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાલનપુરઃ સરકારી કર્મચારીને સાથી યુવતી સાથે બંધાયા સંબંધ, પત્નિને ત્રણ વાર તલ્લાક બોલીને કાઢી મૂકી ને..... આ ધમકીથી ડરી ગયેલી યુવતીએ તેના પતિ સરફરાજખાન મહમદખાન બિહારી, સાસુ મેરૂનિશાબાનું મહમદખાન બિહારી તેમજ નણંદ સુલતાનાબેન ઉર્ફે સમીનાબેન મહમદખાન બિહારી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Embed widget