શોધખોળ કરો

રાજ્યની 10,318 ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખો જાહેર, મતદારોને મળશે નોટાનો વિકલ્પ

ગાંધીનગર: 2017ની વિધાનસભાની ચુંટણી પહેલા મોટી ચુંટણી ગણી શકાય તેવી રાજ્યની 10318 ગ્રામ પંચાયતોની ચુંટણી 27 ડીસેમ્બરના રોજ યોજવામાં આવશે. મુખ્ય ચુંટણી કમિશનર વરેશ સિન્હાએ એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, 27 ડીસેમ્બરના રોજ સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. જરૂર જણાશે તો 28મીએ પૂન: મતદાન થશે અને 29મી ડીસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આ ચુંટણીમાં કૂલ 1.89 કરોડ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચુંટણીમાં ઈવીએમ નહિ પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. કુલ 10 હજાર 318 ગ્રામ પંચાયતના સરપંચ અને 91 હજાર 2 વોર્ડના સભ્યોની ચુંટણી કરવામાં આવશે. મતદારે વોર્ડના સભ્ય અને સરપંચ એમ બે ઉમેદવારને ચુંટવા માટે બે મત આપવાના રહેશે. આ ચુંટણીમાં નોટાનો ઉપયોગ ગ્રામ પંચાયત સ્તરે પ્રથમ વાર કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં 303 ગ્રામ પંચાયત પૈકીની 194 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે તેમાં ગાંધીનગર તાલુકામાં 69, કલોલમાં 14, માણસામાં 25 અને દહેગામ તાલુકામાં 86 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. ચૂંટણી પંચ દ્વારા ગત સપ્તાહે સરપંચ માટે સામાન્ય, એસસી, એસટી અને ઓબીસીનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Embed widget