શોધખોળ કરો

ગુજરાતના 6 IAS અધિકારીઓને  કેન્દ્રમાં નિમણુક માટેની પેનલમાં કરાયો સમાવેશ

ભારતીય વહીવટી સેવાના 2005ની બેંચના 49 અધિકારીઓને કેન્દ્રમાં સંયુક્ત સચિવ અથવા સમકક્ષ પદ માટેની પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

ભારતીય વહીવટી સેવાના 2005ની બેંચના 49 અધિકારીઓને કેન્દ્રમાં સંયુક્ત સચિવ અથવા સમકક્ષ પદ માટેની પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  જેમાં ગુજરાતના 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિમણુક માટેની પેનલમાં સમાવેશ કરાયો છે. જેમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાની, શાલીની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી.ભારથી, રણજીથકુમાર, કે.કે.નિરાલાની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી પદે નિમણુક માટેની પેનલમાં સમાવેશ કરાયો  છે.

અમિત શાહે ગાંધીનગર-અમદાવાદને જોડતા ક્યા બે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું ? ક્યા બે નવા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ દિવસ નિમિત્તે રૂપિયા 70 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગાંધીનગર અમદાવાદને જોડતા બે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત  રક્ષા શક્તિ અને એપોલો સર્કલ પર રૂપિયા 241 કરોડના ખર્ચે બનનાનાર બે ઓવરબ્રિજનુ ખાતમુર્હુત પણ કરાયુ હતું. આ બે ઓવરબ્રિજના કારણે લોકોને ભારે રાહત થશે.

 ગાંધીનગર અમદાવાદને જોડતા સરખેજ હાઇવે પર બે ઓવર બ્રિજ નિર્માણ કરાયું હતું. આ પૈકી  સરગાસણ તેમજ ઇન્ફોસિટી ફ્લાય ઓવર બ્રિજ રૂપિયા 70 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયા હતા. આ બંને ઓવરબ્રિજનું વિકાસ દિવસ નિમિત્તે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીની વર્ચ્યુઅલ હાજરી વચ્ચે લોકાર્પણ કરાયું હતું.

ગાંધીનગરથી અમદાવાદને જોડતા માર્ગ પર આ ઉપરાંત વધુ 2 ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ પૈકી એપોલો સર્કલ અને રક્ષાશક્તિ સર્કલ ખાતે ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરાશે. વાહનચાલકોને પડતી ટ્રાફિકની સમસ્યાનું  નિરાકરણ આવતાં લોકોને રાહત થશે.  આ બંને ઓવરબ્રિજ રૂપિયા 241 કરોડના ખર્ચે બનાવવાના હોવાથી તેનું ભૂમિપૂજન પણ શનિવારે કરાયું હતું. આ ભૂમિપૂજન પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીની વર્ચ્યુઅલ હાજરીમાં કરાયું હતું.

ગાંધીનગર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147 સરખેજ-ગાંધીનગર હાઇવે પર સરગાસણ જંક્શન પર ખ-0 પાસે  ફ્લાયઓવર બનાવાયો છે તેની પાછળ કુલ ખર્ચ રૂપિયા 35 કરોડ થયો હતો. તેની કુલ લંબાઇ 1117 મીટર અને તેનાનપર 35 મીટરના સાત ગાળા છે. આ  6 માર્ગીય એટલે કે 28 મીટર (13.5 મીટર બન્ને તરફ) પહોળા સર્વિસ રોડની લંબાઇ 1195 મીટર (બન્ને તરફ) અને 7 મીટર પહોળાઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget