શોધખોળ કરો
Advertisement
Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટીકિટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે.
20 ઉમેદવારોના નામ
રાપર | અંબાભાઈ પટેલ |
વડગામ | દલપત ભાટીયા |
મેહસાણા | ભગત પટેલ |
વિજાપુર | ચિરાગભાઈ પટેલ |
ભિલોડા | રુપસિંહ ભગોડા |
બાયડ | ચુન્નીભાઈ પટેલ |
પ્રાંતિજ | અલ્પેશ પટેલ |
ઘાટલોડિયા | વિજય પટેલ |
જૂનાગઢ | ચેતન ગજેરા |
વિસાવદર | ભુપત ભાયાણી |
બોરસદ | મનિશ પટેલ |
આંક્લવ | ગજેન્દ્ર સિંહ |
ઉમરેઠ | અમરિશભાઈ પટેલ |
કપડવંજ | મનુભાઈ પટેલ |
સંતરામપુર | પર્વત વાગોડીયા ફૌજી |
દાહોદ | પ્રો. દિનેશ મુનીયા |
માંજલપુર | વિરલ પંચાલ |
સુરત - ઉત્તર | મહેદ્ર નવાડીયા |
ડાંગ | સુનીલ ગામીત |
વલસાડ | રાજુ મર્ચા |
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી છઠ્ઠી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/U48hzugsBj— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 20, 2022
કેવડિયા કોલોનીમાં PM મોદીએ મિશન લાઈફ લોન્ચ કર્યું, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સાથે કરી દ્વિપક્ષીય બેઠક
નર્મદાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેવડિયા કોલોની પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ મિશન લાઇફનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે યુએનના મહાસચિવ António Guterres સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion