શોધખોળ કરો

Gujarat: પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓને ઉઠા ભણાવ્યા, ફરી એકવાર પુસ્તકોમાં છબરડો દેખાયો, જાણો વિગતે

ફરી એકવાર પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાં છબરડો જોવા મળતાં લોકોમાં રોષ ફેલાયો છે. ગુજરાતી વિષયના પ્રથમ સત્રમાં પાઠ ક્રમાંક 4માં લેખક મધુબેન ગાંધી પરંતુ તસ્વીર ગાંધીજીના પત્નીની છપાઈ છે,

Gujarat News: પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાં ફરી એકવાર છબરડો જોવા મળ્યો છે, ફરી એકવાર પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓને ઉઠા ભણાવ્યા છે, કેમ કે આ વખતે પણ પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 7ના પુસ્તકોમાં ખોટી માહિતી છપાઇ છે. પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 7 ગુજરાતી વિષયમાં મધુબેન ગાંધીની તસ્વીરની જગ્યાએ કસ્તુરબા ગાંધીની તસ્વીર છાપી છે. 

ફરી એકવાર પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાં છબરડો જોવા મળતાં લોકોમાં રોષ ફેલાયો છે. ગુજરાતી વિષયના પ્રથમ સત્રમાં પાઠ ક્રમાંક 4માં લેખક મધુબેન ગાંધી પરંતુ તસ્વીર ગાંધીજીના પત્નીની છપાઈ છે, મધુબેન ગાંધી ગાંધીજીના પિતરાઈ ભાઈના પૌત્રી હતાં. ગુજરાતીના પુસ્તકમાં પૌત્રીની જગ્યાએ પત્નીનો ફોટો છપાયો છે. વર્ષ 2013થી પ્રકાશિત થતા પુસ્તકમાં હજુ સુધી આ ભૂલને નથી સુધારાઇ.

ABP News Survey: મોદી સરકારના કામકાજને લઈ હાથ ધરાયો સર્વે, થયા ચોંકાવનારા ખુલાસા

Desh Ka Mood: વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને હવે 1 વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્રમાં ફરી એકવાર કોની સરકાર રચાશે અને શું મોદી સરકારના બીજા કાર્યકાળના કામકાજથી જનતા ખુશ છે? તેને લઈને હાથ ધરવામાં આવેલા એબીપી ન્યૂઝના સર્વેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

એબીપી ન્યૂઝે મેટ્રિઝ સાથે મળીને એક સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં 10 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામને અલગ-અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની કામગીરી કેવી છે? આ સવાલના જવાબમાં લોકોએ ચોંકાવનારા જવાબો આપ્યા હતાં.

આ મામલે 37 ટકા લોકોનું માનવું છે કે, કેન્દ્ર સરકારની કામગીરી ખૂબ જ સારી છે. તો 41 ટકા લોકો માને છે કે, કેન્દ્ર સરકારનું કામકાજ સંતોષકારક છે. જ્યારે 22 ટકા લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકારનું કામ ખૂબ જ ખરાબ છે.
ઉત્તર પ્રદેશને લઈને ચૂંટણી પ્રશ્ન!

એબીપી ન્યૂઝે મેટ્રિસે સાથે મળીને આ સર્વે ખાસ કરીને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ માટે હાથ ધર્યો હતો. રાજનૈતિક દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મજબૂત રાજ્ય છે. કારણ કે લોકસભાની 80 જેટલી બેઠકો અહીંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં અભૂતપૂર્વ જીત મેળવી હતી અને કેન્દ્રમાં સત્તા રચી હતી.

જ્યારે આ સર્વે 2024ની આગામી લોકસભા ચૂંટણીને લઈને હાથ ધરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ભાજપ ઉપરાંત સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વધુમાં વધુ લોકસભા બેઠકો જીતવા માટે પોતપોતાના સમીકરણો પર કામ કરી રહી છે.

વિપક્ષી એકતાની તૈયારી

ઉલ્લેખનીય છે કે, જ્યાં ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. જ્યારે વિરોધ પક્ષો એક મંચ પર એકસાથે આવીને ચૂંટણી લડવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, દિલ્હી-પંજાબમાં આમ આદમી પાર્ટી અને તેલંગાણામાં ભારતીય રાષ્ટ્ર સમિતિ ભાજપને ઘેરવાની પટકથા તૈયાર કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Embed widget