શોધખોળ કરો
Advertisement
Breaking News LIVE: અમદાવાદના મેયરની થઈ જાહેરાત, અન્ય શહેરોમાં થશે ટૂંક સમયમાં
Gujarat Breaking News LIVE Updates: અમદાવાદમાં મેયરપદના સંભવિત ઉમેદવાર વાસણા વોર્ડના કાઉન્સિલર હિમાંશુ વાળા, ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર કિરીટ પરમાર અને જોધપુર વોર્ડના કાઉન્સિલર અરવિંદ પરમાર છે.
LIVE
Background
અમદાવાદ શહેરના મેયર તરીકે કિરીટ પરમારના નામની જાહેરાત થઈ છે.
વડોદરા શહેર ભાજપ કાર્યલય પર બેઠક શરૂ . બેઠકમાં સાંસદ રજંનેબન ભટ્ટ શહેર પ્રમુખ વિજય શાહ હાજર છે. ઉપરાંત જીતેલા તમામ કાઉન્સિલરો પણ હાજર છે.
ગાંધીનગરઃ 6 મહાનગર પાલિકાઓમાં ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે. હવે આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં નવા મેયરના નામની જાહેરાત થવાની છે. અમદાવાદના 41માં મેયરની આજે વરણી થશે.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement