શોધખોળ કરો

ગુજરાતમાં સપનાનું ઘર લેવું હવે પડશે મોંઘુ, બિલ્ડરોએ લીધો મોટ નિર્ણય

બે વર્ષ કોરોનાકાળ અને હવે રશિયા યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી લોકોનું બજેટ બગાડી રહી છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવની અસર અનેક ચીજ વસ્તુઓ પર પડી છે. ઘર વપરાશની વસ્તુઓથી લઈને મોજશોખની અનેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો હવે ગુજરાતીઓને તેમના સપવાનું ઘર ખરીદવું મોંઘું થશે.

બનાસકાંઠા: બે વર્ષ કોરોનાકાળ અને હવે રશિયા યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી લોકોનું બજેટ બગાડી રહી છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવની અસર અનેક ચીજ વસ્તુઓ પર પડી છે. ઘર વપરાશની વસ્તુઓથી લઈને મોજશોખની અનેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો હવે ગુજરાતીઓને તેમના સપવાનું ઘર ખરીદવું મોંઘું થશે. હકિકતમાં 40 શહેરોના બિલ્ડરોની પાલનપુરમં એક બેઠક મળી હતી. તેમાં વધતી મોંઘવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી રો મટીરીયલ મોંઘુ થયું છે. જેથી આગામી સમયમાં ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થશે. જેથી લોકોને ઘર કે ઓફીસ ખરીદવી મોંઘી પડી શકે છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે પ્રોપર્ટી આવાસમાં 400થી 500 રૂપિયા સ્કવેર ફૂટમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક લેવલે અનેક ચીજ વસ્તુઓના ભાવ વધ્યા છે. જેમાં લોખંડથી લઈને અન્ય રો મટીરીયલ સામેલ છે.

સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો છે.  પેટ્રોલમાં 80 અને ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.  પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ સતત બીજા દિવસે  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ પ્રતિ લિટરે પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે પણ 82  પૈસાનો વધારો કર્યો છે. અસહ્ય ઉચા ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા હોવા મુદ્દે દેશભરમાં વ્યાપક વિરોધ બાદ કેંદ્ર સરકારે છેલ્લે ચાર નવેમ્બર 2021એ ડ્યુટી ઘટાડીને પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ પ્રતિ લિટરે 17 રૂપિયા સસ્તુ થયુ હતું. 

જો કે યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને પગલે ક્રુડના ભાવ કુત્રિમ રીતે અતિ ઉંચાઈએ પહોંચ્યા હતા અને બાદમાં થોડા નીચે પણ આવ્યા છે. જો કે ઈંધણનો ભાવ સ્થિર રહ્યા તે સમય દરમિયાન ખાદ્યતેલ, લોખંડ સહિતની ધાતુ, બાંધકામ મટીરીયલ્સ, મસાલા, ઘઉં, રાંધણ ગેસ  સહિત અનેક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો યથાવત રહ્યો છે.

આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે

જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget