શોધખોળ કરો

હાર્દિક પટેલના ક્યા જૂના સાથી પાટીદાર આગેવાને ધારી-મોરબી બંને બેઠકો પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત કરી ?

કોંગ્રેસ અને ભાજપ બંને પોતાના ઉમેદવારો નક્કી કરવામાં લાગેલા છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અને હાર્દિક પટેલના જૂના સાથી દિનેશ બાંભણિયાએ ધારી અને મોરબી બે બેઠકો પરથી ચૂંટણી લડવાન જાહેરાત કરી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને પોતાના ઉમેદવારો નક્કી કરવામાં લાગેલા છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અને હાર્દિક પટેલના જૂના સાથી દિનેશ બાંભણિયાએ ધારી અને મોરબી બે બેઠકો પરથી ચૂંટણી લડવાન જાહેરાત કરી છે. બાંભણિયાએ જાહેરાત કરી કે, આગામી દિવસોમા વિધાનસભા બેઠકોની જયાં પેટાચૂંટણી છે ત્યાં અમારી સમિતિનાં સભ્યોને અપક્ષ ઉમેદવારો તરીકે ઉભા રાખવામા આવશે અને અમે ભાજપ વિરૂદ્ધ અમે પ્રચાર કરીશું.  હુ મોરબી અને ધારી બેઠકથી પેટાચૂંટણી લડીશ. બાંભણિયાએ કહ્યું કે, શિક્ષિત બેરોજગાર સમિતિઓ દ્વારા સરકાર સામે લડવાનો નિર્ણય લેવાયો છે. એક મહિના પહેલા ભરતી અને નિમણુંકપત્રો આપવા અગે સરકારે કરેલી જાહેરાત લોલીપૉપ સાબીત થઈ છે તેવો આક્ષેપ કરીને બાંભણિયાએ કહ્યું કે, ગુજરાતમા એસડીઆઇની ભરતીમાં 18 લોકો ને ગેરકાયદેસર નિમણુંક આપવામા આવી છે. પશુધન યુનિ મા પશુધન નિરીક્ષક ભરતી મા 62 જેટલા ખોટી ડીગ્રીવાળાની ભરતી થઈ છે. અમે ગુજરાત ગૌણ સેવા પરિષદના ચેરમેન આશિત વોરાને મળવા માંગીએ છીએ પણ તેના માટે સમય નથી આપવામાં આવતો. આ ઉપરાંત ટેટ અને ટાટા પરીક્ષાઓમાં પણ વાંધા અરજીઓ આવી છે. તેના વિરોધમાં આવતી કાલે શિક્ષિત બેરોજગાર સમિતિ મહાત્મા મર્દીર થી ગાંધી આશ્રમ સુધી પદયાત્રા કરશે.કાર્યક્રમો ન કરવા માટે અમને ધમકીઓ આપવામા આવે છે. હાર્દિક પટેલના ક્યા જૂના સાથી પાટીદાર આગેવાને ધારી-મોરબી બંને બેઠકો પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત કરી ? ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ થે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget