શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યે કર્યો આક્ષેપઃ રૂપાણી સરકારે મારું ગ્રાન્ટ એકાઉન્ટ જ નથી ખોલ્યું, અધિકારીઓ ગ્રાન્ટ વહેંચી લે છે....
બાયડના MLA જસુ પટેલે સરકાર ગ્રાન્ટ ન અપાતી હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, હું ધારાસભ્યપદે ચૂંટાયો એ વાતને દોઢ વર્ષ થયું છતાં સરકાર મને ગ્રાન્ટ નથી આપતી.
ગાંધીનગરઃ ગુજરાતની ભાજપ સરકાર કોંગ્રેસના ધારાસભ્યો તરફ ભેદભાવ કરતી હોવાના આક્ષેપો લાંબા સમયથી થાય છે. બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલે વિજય રૂપાણી સરકાર સામે આવો જ આક્ષેપ કરતાં કહ્યું છે કે, ગુજરાતની ભાજપ સરકાર મને ગ્રાન્ટ જ નથી આપતી.
બાયડના MLA જસુ પટેલે સરકાર ગ્રાન્ટ ન અપાતી હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, હું ધારાસભ્યપદે ચૂંટાયો એ વાતને દોઢ વર્ષ થયું છતાં સરકાર મને ગ્રાન્ટ નથી આપતી. તેમણે આક્ષેપ કર્યો કે, સરકારે ગ્રાન્ટ માટેનું મારુ એકાઉન્ટ પણ નથી ખોલ્યું. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસનો ધારાસભ્ય હોવાથી સરકાર પૂર્વગ્રહ રાખે છે અને વારંવારની રજુઆત છતાં કોઈ નિવેડો નથી આવતો. પટેલે સરકારી અધિકારીઓ ગ્રાન્ટ વહેંચી ખાતા હોવાનો આક્ષેપ કર્યો છે.
રૂપાણી અને C.R. પાટિલે ક્યા મુદ્દે જુદાં જુદાં નિવેદન આપ્યાં ? પાટિલે કરી તરફેણ તો રૂપાણીએ કહ્યું કે, સમય આવે વિચારીશું...
ભારતની આ નદીમાં વર્ષોથી નીકળે છે સોનું, લોકો કરે છે આટલી કમાણી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement