શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી?

ગુજરાતમાં આજે કોરોનાના નવા 14  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,960 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 14  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,960 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  આજે  90,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, વલસાડ 3,કચ્છ 2, અમદાવાદ કોર્પોરેશન 1 અને જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 212 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 207 નાગરિકો સ્ટેબલ છે. 8,15,960 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, વલસાડ 3,કચ્છ 2, અમદાવાદ કોર્પોરેશન 1 અને જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 571   નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 7634 નાગરિકોને રસીનો પ્રથમ અને 15970 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24045 નાગરિકોને રસીનો પ્રથમ અને 41940 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 90,161 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,64,21,639 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: CSK જીતેલી મેચ બે રનથી હારી ગયું, RCB નો રોમાંચક વિજય, ૧૭ વર્ષના આયુષ મ્હાત્રેના ૯૪ રનીની મહેનત વ્યર્થ ગઈ

રાજ્યમાં 18 IAS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગીર સોમનાથ કલેક્ટરની પણ ટ્રાન્સફર 

પહેલગામ હુમલાના શહીદ શુભમ દ્વિવેદીની પત્નીનો હૃદયદ્રાવક ખુલાસો: ' અમે આતંકીઓની સામે જોઈને હસ્યા અને......'

પહેલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન: કહ્યું – ‘ક્યાં સુધી છાતી પીટીશું, પીએમ મોદી સારી રીતે....'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ એજન્સીઓના એજન્ટ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : તારીખ પર તારીખ નહીંHun To Bolish : હું તો બોલીશ : ભરઉનાળે વરસાદ !Weather Forecast: ગુજરાતમાં વીજળીના કડાકા અને કરા સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: CSK જીતેલી મેચ બે રનથી હારી ગયું, RCB નો રોમાંચક વિજય, ૧૭ વર્ષના આયુષ મ્હાત્રેના ૯૪ રનીની મહેનત વ્યર્થ ગઈ
IPL 2025: CSK જીતેલી મેચ બે રનથી હારી ગયું, RCB નો રોમાંચક વિજય, ૧૭ વર્ષના આયુષ મ્હાત્રેના ૯૪ રનીની મહેનત વ્યર્થ ગઈ
રાજ્યમાં 18 IAS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગીર સોમનાથ કલેક્ટરની પણ ટ્રાન્સફર 
રાજ્યમાં 18 IAS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગીર સોમનાથ કલેક્ટરની પણ ટ્રાન્સફર 
પહેલગામ હુમલાના શહીદ શુભમ દ્વિવેદીની પત્નીનો હૃદયદ્રાવક ખુલાસો: ' અમે આતંકીઓની સામે જોઈને હસ્યા અને......'
પહેલગામ હુમલાના શહીદ શુભમ દ્વિવેદીની પત્નીનો હૃદયદ્રાવક ખુલાસો: ' અમે આતંકીઓની સામે જોઈને હસ્યા અને......'
પહેલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન: કહ્યું – ‘ક્યાં સુધી છાતી પીટીશું, પીએમ મોદી સારી રીતે....'
પહેલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન: કહ્યું – ‘ક્યાં સુધી છાતી પીટીશું, પીએમ મોદી સારી રીતે....'
અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના આ શહેરમાં પાવર કટનો ડબલ માર: સતત ૩ દિવસ વિજળી ગુલ રહેશે, ગરમી બરાબરની સતાવશે

એક્સક્લુઝિવ: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનનું નવું ષડયંત્ર બહાર આવ્યું, PoKમાં યુવાનોને આપી રહ્યું છે હથિયારોની તાલીમ

ભારતમાં પહેલી ગિયરવાળી ઇલેક્ટ્રિક બાઇક Flipkart પર લોન્ચ: ઘર બેઠે મળી જશે બાઈક, ૫૦ રૂપિયામાં ૧૭૨ કિમી ચાલશે!

દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણી લો હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ  

Embed widget