શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં આજે કોરોનાના નવા 22  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 19  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,909 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 22  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 19  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,909 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી જે રાહતના સમાચાર છે.   આજે  3,11,145 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 189 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 184 નાગરિકો સ્ટેબલ છે. 8,15,909 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનમાં 5, વલસાડ 5, અમદાવાદ કોર્પરેશન 3, નવસારી 3, કચ્છ 2, ગાંધીનગર 1, ખેડા 1, રાજકોટ કોર્પોરેશનમાં 1,  વડોદરા કોર્પોરેશનમાં 1  કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2711  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 22437 નાગરિકોને રસીનો પ્રથમ અને 65292 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 63649 નાગરિકોને રસીનો પ્રથમ અને 157046 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,11,145 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,57,12,208 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જૂનાગઢ,   જૂનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર , તાપી અને વડોદારમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ બીમા સખી યોજનાની કરાવી શરુઆત,  જાણો આ સ્કીમ વિશે જેમાં મહિલાઓને મળશે મહિને 7000 રુપિયા 

પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, જાણો ક્યાં શહેરમાં કેટલું છે તાપમાન

દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર

ગુજરાત ટાઈટન્સના બેટ્સમેને તહેલકો મચાવી દિધો, રેકોર્ડ સદી ફટકારી અપાવી શાનદાર જીત 
ગુજરાત ટાઈટન્સના બેટ્સમેને તહેલકો મચાવી દિધો, રેકોર્ડ સદી ફટકારી અપાવી શાનદાર જીત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Murder Case : તળાજામાં મહિના પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો, હત્યા થઈ હોવાનો ખુલાસોJunagadh Accident CCTV : સોમનાથ હાઈવે પર પૂરપાટ જતી કાર ડીવાયડર સાથે ટકરાઈને બીજી કાર સાથે અથડાઇ, 7ના મોતHNGU Liquor Party : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, ખેલાડીઓએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યોMehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ બીમા સખી યોજનાની કરાવી શરુઆત,  જાણો આ સ્કીમ વિશે જેમાં મહિલાઓને મળશે મહિને 7000 રુપિયા 
PM મોદીએ બીમા સખી યોજનાની કરાવી શરુઆત, જાણો આ સ્કીમ વિશે જેમાં મહિલાઓને મળશે મહિને 7000 રુપિયા 
પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, જાણો ક્યાં શહેરમાં કેટલું છે તાપમાન
પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, જાણો ક્યાં શહેરમાં કેટલું છે તાપમાન
દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
દિલ્લી વિધાનસભાની ચૂંટણીને લઇને કવાયત તેજ, AAPએ ઉમેદવારની ત્રીજી યાદી કરી જાહેર
ગુજરાત ટાઈટન્સના બેટ્સમેને તહેલકો મચાવી દિધો, રેકોર્ડ સદી ફટકારી અપાવી શાનદાર જીત 
ગુજરાત ટાઈટન્સના બેટ્સમેને તહેલકો મચાવી દિધો, રેકોર્ડ સદી ફટકારી અપાવી શાનદાર જીત 
'આ હિંદુસ્તાન છે, બહુમતીની ઇચ્છાથી ચાલશે દેશ', અલ્હાબાદ હાઇકોર્ટના જજનું વિવાદિત નિવેદન

Fact Check: જાપાનના જાણીતા ઇશિમા-ઓહાશી બ્રિજની તસવીરને યુપીની બતાવીને કરવામાં આવી રહી છે શેર

Mohammed Shami: બોલિંગ બાદ બેટિંગમાં શમીનો કમાલ, 32 રનની વિસ્ફોટક ઈનિંગ રમી 

Gold Rate Hike: સોનાની કિંમતોમાં થયો મોટો ઉછાળો, સિરિયાના હાલાત અને અમેરિકા કનેક્શન જવાબદાર!  

Embed widget