શોધખોળ કરો

Gujarat elction 2022: PM મોદી પહોંચ્યા વાપી, દમણ-વાપી રોડ પર જનમેદની ઉમટી પડી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદી વાપી પહોંચ્યા છે. અહીં પ્રધાનમંત્રી મોદીનો શાનદાર રોડ શો યોજાયો છે. 

Gujarat elction 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદી વાપી પહોંચ્યા છે. અહીં પ્રધાનમંત્રી મોદીનો શાનદાર રોડ શો યોજાયો છે. વાપીમાં નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   દમણ -વાપી રોડ પર હજારોની જનમેદની ઉમટી પડી છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને આવકારવા વાપીવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. 

આ રોડ શોમાં આદિવાસી લોક નૃત્યો સાથે વૃંદગાનનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું છે.  વાપી ચલા રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાના બાળકો સહિત તમામ ઉંમરના લોકો મોદીમય બન્યા છે.  

PM મોદીનો 19થી  24 નવેમ્બર સુધીનો કાર્યક્રમ

19 નવેમ્બર

વાપીમાં રોડ શો, બાદ વલસાડમાં  સાંજે 7:30 વાગ્યે  જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.

20 નવેમ્બર, 2022

20 નવેમ્બરે  સોમનાથ જવાન રવાના થશે 
રવિવારે સવારે 11 વાગ્યે વેરાવળમાં જનસભાને સંબોધિક કરશે તો બપોરે  12:45 વાગ્યે ધોરાજીમાં જનસભા સંબોધિત કરશે. , બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને સાંજે  6:15 વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે. તેઓ રાત્રે  ગાંધીનગર પરત ફરશે  અને ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે

21 નવેમ્બર, 2022
21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે

23 નવેમ્બર, 2022
23 નવેમ્બરે મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધિત કરશે.

24 નવેમ્બર, 2022
24 નવેમ્બરે પાલનપુરમાં જનસભા કરશે ઉપરાંત,  દહેગામ,માતરમાં જનસભા અને અમદાવાદમાં જનસભાને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી મોદી વલસાડમાં જ રાત્રિ રોકાણ કરશે

પ્રધાનમંત્રી મોદી વલસાડમાં જ રાત્રિ રોકાણ કરશે.  જે બાદ આવતીકાલે સવારે સોમનાથ મહાદેવના દર્શને પહોંચશે.  બાદમાં સવારે 11 વાગ્‍યે વેરાવળમાં,  પોણા એક વાગ્યે ધોરાજીમાં અને બપોરે અઢી વાગ્‍યે અમરેલીમાં અને સાંજે સવા છ વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે. બાદમાંમાં ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.  બીજા દિવસે એટલે કે 21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્‍યે સુરેન્‍દ્રનગરમાં,  બપોરે 2 વાગ્‍યે જંબુસર અને 4 વાગ્‍યે નવસારીમાં જનસભા સંબોધશે કરશે.  બાદ એક દિવસનો વિરામ લઈને 23 નવેમ્બરે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધન કરશે.  જે બાદ બીજા દિવસે 24 નવેમ્બરે બનાસકાંઠાના પાલનપુર, ગાંધીનગરના દહેગામ,  ખેડાના માતર અને અમદાવાદમાં જંગી જનસભામાં સંબોધન કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget