શોધખોળ કરો

Gujarat Election 2022: ભાજપે યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને કઇ બેઠક પરથી આપી ટિકિટ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરશે

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરશે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામથી ભાજપ ટિકિટ આપી શકે છે. તે સિવાય ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને ભાજપે ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી શકે છે.  અગાઉ એવી ચર્ચા હતી કે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ આપવામાં આવી શકે છે.

ભાજપ આ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે

અબડાસાથી પ્રદ્યુમનસિંહ

માંડવીથી અનિરુદ્ધ દવે

ભૂજથી કેશુભાઇ પટેલ

અંજારથી ત્રિકમ છાંગા

ગાંધીધામથી માલતીબેન મહેશ્વરી

રાપરથી વિરેન્દ્રસિંહ જાડેજા

વિસનગરથી ઋષિકેશ પટેલ

ખેડબ્રહ્માથી અશ્વિન કોટવાલ

ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર

વિરમગામથી હાર્દિક પટેલ

દસાડાથી પી.કે.પરમાર

લિંબડીથી કિરિટસિંહ રાણા

વઢવાણથી જીજ્ઞાબેન પંડ્યા

ચોટીલાથી શ્યામજીભાઇ ચૌહાણ

ધ્રાંગધ્રાથી પ્રકાશ વરમોરા

મોરબીથી ક્રાંતિ અમૃતિયા

ટંકારાથી દુર્લભજી દેથરિયા

વાંકાનેરથી જીતુ સોમાણી

રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ

ભુપેન્દ્ર પટેલ - ઘાટલોડિયા

હર્ષ સંઘવી - મજુરા

કુમાર કાનાણી - વરાછા

વિનુ મોરડીયા - કતારગામ

સંગીતા પાટીલ - લીંબાયત

કૌશિક વેકરિયા - અમરેલી

કિરીટ સિંહ રાણા - લીંબડી

રમેશ ટીલાળા - રાજકોટ પશ્ચિમ

રાઘવજી પટેલ - જામનગર ગ્રામ્ય

ગીતાબા જાડેજા - ગોંડલ

બળવંતસિંહ - સિદ્ધપુર

મુકેશ પટેલ - ઓલપાડ

પ્રદ્યુમનસિંહ - અબડાસા

કેશુભાઈ પટેલ - ભુજ

મહેશ્વરી - ગાંધીધામ

ઋષિકેશ પટેલ - વિસનગર

અશ્વિન કોટવાલ - ખેડબ્રહ્મા

જે.વી.કાકડિયા - ધારી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Embed widget