શોધખોળ કરો

Gujarat govt Job : ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, પોલીસ વિભાગના 11,268, પંચાયતના 5763 ઉમેદવારોને મુખ્યમંત્રી આપશે નિમણૂક પત્ર

ગુજરાતમાં સરકારી ભરતીમાં નિમણૂકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કરાઈ ખાતે 11,268 પસંદગી પામેલ પોલીસ વિભાગના કર્મચારીઓને નિમણુક પત્રો અપાશે.

Gujarat Police : ગુજરાતમાં સરકારી ભરતીમાં નિમણૂકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કરાઈ ખાતે 11,268 પસંદગી પામેલ પોલીસ વિભાગના કર્મચારીઓને નિમણુક પત્રો અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નિમણુક પત્ર અપાશે.

આ સિવાય મુખ્યમંત્રીના હસ્તે પંચાયત વર્ગ 3 ના કર્મચારીઓને નિમણુક પત્રો અપાશે. 5763 પસંદગી પામેલા ઉમેદવારોને નિમણુક પત્રો એનાયત કરાશે. વિધાનસભા ચૂંટણી પહેલા નિમણુક પત્રો આપી યુવાઓને આકર્ષવાનો સરકારનો પ્રયાસ છે.

Free Garlic distribution : 'લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી', કૃષિ મંત્રીએ હાથ કરી દીધા ઊંચા

Gujarat  : ગુજરાતના લસણ પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. લસણના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ લસણ ફ્રીમાં વિતરણ કરી દેવાનો નિર્ણય કર્યો છે. લાભ પાંચમે સવારે 7 કલાકથી સત્યાગ્રહ સાવણી ગાંધીનગરથી ફ્રી લસણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડતોને લસણ માટે ઉત્પાદનનો ખર્ચ જેટલો થયો છે તેટલો ભાવ ના મળતા લસણને ફ્રી વિતરણ કરાયું. 

બીજી તરફ આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.  લસણ ભાવ ખેડૂતોને પોષણક્ષમ નથી મળતા તે અંગે પૂછતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું લસણ ફ્રીમાં આપે છે મને ખબર નથી. ભાવની બાબત કેન્દ્ર સરકારની છે. રાઘવજીભાઈ પટેલે હાથ ઊંચા કરી લીધા. રાજ્યના કૃષિમંત્રીએ લસણના ભાવ બાબતે ગોળ ગોળ જવાબ આપ્યો.

તેમણે કહ્યું કે, લસણ અને ડુંગળીના ભાવનો કાયમી ઉકેલ આવે તે માટે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરીશું. સૌરાષ્ટ્રમાં આજે પણ મોટા પ્રમાણમાં લસણ ખેડૂતો પાસે. છેલ્લા બે વર્ષથી રાજ્યના ખેડૂતોને લસણના ભાવ મળતા નથી. હાલના રાજકોટ યાર્ડમાં લસણના ભાવ 150 થી 250 રૂપિયા ભાવ. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં લસણની દર વર્ષ વાવેતર થાય. સૌરાષ્ટ્રમાં લસણ અને ઘઉં મુખ્ય શિયાળુ પાક.

રાજ્યમા મગફળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર.. ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને કૃષિમંત્રીએ આપી માહિતી આપી. જ્ય સરકાર દ્વારા ખરીફ પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનની સહાયની જાહેરાતને લઈને પણ વિગત આપશે. રાજ્યના લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. મગફળી સહિતની અલગ અલગ જણસની ખરીદી કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના પ્રયાસો. ગત વર્ષ ખેડૂતોને ચણા પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા. 

આજે રાજકોટ યાર્ડથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે.  આજે ખુલી બજારમાં ટેકાના ભાવ કરતા સારા ભાવે મળે. ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તેવા અમારા પ્રયાસો. રાજ્યના લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. મગફળી સહિતની અલગ અલગ જણસની ખરીદી કરશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના પ્રયાસો. ગત વર્ષ ખેડૂતોને ચણા પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યા. આજે રાજકોટ યાર્ડથી ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરશે. આજે ખુલી બજારમાં ટેકાના ભાવ કરતા સારા ભાવે મળે. ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તેવા અમારા પ્રયાસો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget