Gujarat Election : કચ્છની 6 બેઠકો પર કોંગ્રેસમાંથી કોને કોને મળી શકે છે ટિકિટ? આ રહી સંભવિત ઉમેદવારોની યાદી
મિશન 2022ના કોંગ્રેસના કચ્છના સંભવિત ઉમેદવારોની યાદી abp અસ્મિતા પાસે આવી છે. કચ્છની તમામ 6 બેઠકના સંભવિત ઉમેદવારના નામ abp અસ્મિતા પાસે આવ્યા છે.
Gujarat Election : મિશન 2022ના કોંગ્રેસના કચ્છના સંભવિત ઉમેદવારોની યાદી abp અસ્મિતા પાસે આવી છે. કચ્છની તમામ 6 બેઠકના સંભવિત ઉમેદવારના નામ abp અસ્મિતા પાસે આવ્યા છે. દિલ્હીમાં યોજાનારી ક્રીનિંગ કમિટીની બેઠકમાં કચ્છની 6 બેઠક માટે આ નામો પર ચર્ચા થશે
અબડાસા
રામદેવસિંહ જાડેજા
મોહમ્મદ જત
રાજેશ આહીર
ભુજ
અર્જુન ભૂડીયા
રાજેન્દ્રસિંહ જાડેજા
માંડવી
વલ્લભ વેલાણી
કલ્પના જોશી
અંજાર
રમેશ ડાંગર
અરજણ ખટારિયા
મહેશ આહીર
ગાંધીધામ
ભરત સોલંકી
જગદીશ દાફડા
કોકિલા ધેડા
રાપર
સંતોકબેન એરઠિયા (MLA)
બચુભાઈ એરઠિયા
અમદાવાદઃ મિશન 2022ના કોંગ્રેસના સંભવિત ઉમેદવારની યાદી abp અસ્મિતા પર આવી છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં જે નામ અંગે થશે ચર્ચા થઈ તે નામ abp અસ્મિતા પાસે આવ્યો છે. સૌરાષ્ટ્રની બેઠકોના સંભવિત ઉમેદવારોની યાદી સૌપહેલા abp અસ્મિતા પર છે. આ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ પોરબંદરથી ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.
પોરબંદરની બેઠક પર સર્વસંમતિથી અર્જુન મોઢવાડિયાનું નામ નક્કી થઈ ગયું છે. તેમને ટિકિટ આપવાનું નક્કી છે. આવતી કાલે આ સંભવિત યાદી પર સ્ક્રીનિંગ કમિટીમાં નક્કી કરવામાં આવશે. જોકે, આ ઉમેદવારો નક્કી નથી થયા. સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. નીચે આપેલા નામ પેનલના છે.
માણાવદર
અરવિંદ લાડાણી
હરિભાઈ પટેલ
અબડાસા
રામદેવસિંહ જાડેજા
મોહમ્મદ જત
રાજેશ આહીર
ભુજ
અર્જુન ભૂડીયા
રાજેન્દ્રસિંહ જાડેજા
જામનગર સિટી
રચના નાંદાણીયા
કરણદેવસિંહ જાડેજા
ભાવનગર વેસ્ટ
બળદેવ સોલંકી
રાજુ સોલંકી
કે કે ગોહિલ
ભાવનગર ઇસ્ટ
નીતા રાઠોડ
જીતુ ઉપાધ્યાય
પાલીતાણા
પ્રવીણ રાઠોડ
મહુવા
કનુભાઈ કળસરિયા
રાજ મહેતા
પોરબંદર
અર્જુન મોઢવાડિયા