શોધખોળ કરો

ગુજરાતમાં સીઝનનો 66 ટકા વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રમાં ધબધબાટી તો મધ્ય ઝોનમાં ઓછો વરસાદ પડ્યો

સુરતના માંડવીમાં 11 અને આણંદમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અમદાવાદઃ જૂનમાં મેઘરાજાની ધમાકેદર એન્ટ્રી બાદ જુલાઈમાં વરસાદની ગતિ ધમી પડ્યા બાદ ફરી એક વખત ઓગસ્ટમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા થોડા દિવસથી અવિરત પડી રહેલ વરસાદને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 66 ટકા વરસા વરસી ચૂક્યો છે. રાજ્યમાં 252માંથી 228 તાલુકાઓમાં 2 મીમીથી લઈને 11 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. સુરતના માંડવીમાં 11 અને આણંદમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો લખતરમાં સાડા આઠ ઈંચ, ગોંડલમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જાંબુઘોડામાં 7.5 ઈંચ, મોરબીમાં 6 ઈંચ, ભાણવડમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરપાડામાં 3.5 ઈંચ, ધ્રાંગધ્રામાં 3.5 ઈંચ, કામરેજમાં 3, વડોદરામાં 3, લીમડીમાં 3, પાવીજેતપુરમાં 5, કલ્યાણપુરમાં 3, વિરમગામમાં 2.7 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 116 ટકા વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 97.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ઝોનમાં 53 ટકા, ઉત્તર ઝોનમાં 48.92 ટકા, અને સૌથી ઓછો મધ્ય ઝોનમાં 47.65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Embed widget