શોધખોળ કરો
Advertisement
રાજ્યની તમામ હોસ્પિટલોમાં ICUમાં રાખવાની તકેદારી બાબતે હાઈકોર્ટેના નિર્દેશ, જાણો વધુ વિગતો
રાજ્યની તમામ હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવાની તકેદારી બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વના નિર્દેશ જાહેર કર્યા છે.
અમદાવાદ: રાજ્યની તમામ હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવાની તકેદારી બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વના નિર્દેશ જાહેર કર્યા છે. આઈસીયુમાં ફાયર અગ્નિશામક મટીરીયલ હોય તે પ્રકારના પડદા, ચાદર અને શીલીંગનું મટિરિયલ હોય તે જરૂરી છે. વેન્ટીલેટરની મહિનામાં એક વખત સર્વિસ કરાવવી પડશે.
એરકન્ડીશનરની મહિનામાં એક વખત સર્વિસ કરાવવી પડશે. ઈલેકટ્રીક વાયરીંગમાં ELCB અને MCBનો ઉપયોગ કરવો. તમામ આઈસીયુમાં સ્પિકલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવી તેની દર મહિને સર્વીસ કરાવવી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનઓ બનતી રહે છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આઈસીયૂમાં રાખવાની તકેદારીને લઈ મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion