શોધખોળ કરો

BJP Membership: ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત, 1 લાખ કાર્યકર્તાઓ 16મીએ ગુજરાતમાં પીએમ મોદીનું કરશે સ્વાગત

BJP Membership: રાજકીય પક્ષ ભાજપે પોતાના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી દીધી છે. ગઇકાલથી આ અભિયાનની શરૂઆત ગુજરાતમાં પણ થઇ ગઇ છે

BJP Membership: રાજકીય પક્ષ ભાજપે પોતાના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી દીધી છે. ગઇકાલથી આ અભિયાનની શરૂઆત ગુજરાતમાં પણ થઇ ગઇ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે હાજરી આપી હતી, અને સંગઠનમાં નવા કાર્યકરોને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં દર છ વર્ષે સદસ્યતા ખતમ થઇ જાય છે, જ્યારે દુનિયાના અન્ય સંગઠનોમાં એકવાર જોડાયા બાદ જીવનભર સદસ્યતા રહે છે. 

ભાજપના સદસ્યતા અભિયાનથી દુનિયાને સંગઠનની તાકાત બતાવી છે. ભારતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે સંગઠનને મજબૂત કર્યુ છે, અને આ હવે આને કાર્યકરો વધુ મજબૂત કરીને આગળ ધપાવી રહ્યાં છે. ભાજપના સદસ્યતા અભિયાન પર બોલતા સીએમ પટેલ અને સીઆર પાટીલે કાર્યકરોમાં જુસ્સો ભરી દીધો હતો.

આજે ગાંધીનગરમાં ગુજરાત ભાજપ સંગઠન પ્રમુખ સીઆર પાટીલે સદસ્યતા અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાત માં એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, દિલ્હી મિટિંગમાં જ ટાર્ગેટ તૈયાર કરવામાં આવ્યો છે, આમ ૨ કરોડ જેટલા મત લોકસભામાં પ્રાપ્ત થયા છે. ૨૦૧૯ લોકસભા બેઠકમાં ૧.૮૭ કરોડ મત મળ્યા છે. ૨૦૨૨ વિધાનસભાની ચુંટણીમાં ૧.૭૩ કરોડ મત મળ્યા છે. જેથી ૨ કરોડ નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સંગઠન મજુબત હશે તો જ ચૂંટણી જીતી શકો અને સરકાર બનાવી શકો છે.

ગાંધીનગરમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં સીઆર પાટીલે જાહેરાત કરી છે કે, પીએમ મોદી આગામી 15-16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. 15 સપ્ટેમ્બરના રોજ ડીસામાં કાર્યક્રમ યોજાશે. ૧૬ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ૧ લાખ કાર્યકર્તાઓ સાથે રાખીને પીએમ મોદીનું સ્વાગત અને પીએમ બનવા બદલ અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિરમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદ ગાંધીનગર મેટ્રૉ ટ્રેનનું ફ્લેગ ઓફ કરશે. સીઆરે વધુમાં જણાવ્યું કે, 66 લાખ બહેનો પ્રાથમિક સદસ્ય બને એ રીતનું આયોજન કરવામાં આવ્યુ છે. 

સીઆર પાટીલે જાહેરાત કરી છે કે, 24,800 બોર ગુજરાતમાં બનશે, 6 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી વર્ચ્યૂઅલી જોડાશે, જમીન પાણીનું સ્તર વધારવાનું આયોજન કરવામાં આવશે. પાણી વહી ના જાય એ માટેનું ખાસ આયોજન કરાશે. હાલમાં વરસાદનું ફકત 8% પાણી બચાવી શકીએ છીએ, આવનારા દિવસનો 25% સુધી પાણી બચાવવાનું આયોજન છે. 

કાર્યકર્તા અને કાર્યકર્તાઓનો જુસ્સો અલગ જ હોય છે, મારું કાર્યકર્તા તરીકે રજિસ્ટ્રેશન થયું તો જુસ્સો વધી ગયો હતો. દેશને પ્રથમ રાખીને કોઈ કાર્યકર્તા કાર્ય કરતું હોય તો એ ભાજપ છે, ભાજપમાં શક્ય બને છે સામાન્ય કાર્યકર્તાથી દેશના ત્રીજી વખત પીએમ બનવું ઉદાહરણ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget