શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ જાણીતા શહેરમાં આજથી એક અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન, નિયમ તોડનારને થશે દંડ

વેપારી કે નાગરિકો સ્વયંભૂ બંધનો ભંગ કરશે તો પ્રથમ વખત રૂ. ૫૦૦ અને ત્યાર બાદ રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવામાં આવશે. દુધ, ફ્રુટ અને શાકભાજીની દુકાનો સવારે ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે મેડિકલ સ્ટોર્સ સહિત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

સાબરકાંઠાઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) ખતરનાક રીતે વધી રહ્યું છે. છેલ્લા પાંચ-છ દિવસથી રાજ્યમાં રોજના ૧૪ હજારથી (Gujarat Corona Cases) વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે કેટલાક શહેરો અને ગામડાઓમાં સેલ્ફ લોકડાઉન (Self Lockdown) નાંખવામાં આવ્યું છે. સાબરકાંઠાનું ખેડબ્રહ્મા (Khedbrahma) શહેર આજથી સાત દિવસ સ્વયંભૂ બંધ રહેશે.

વેપારીઓ અને પ્રાંત અધિકારીની તાજેતરમાં મળેલી બેઠકમાં ૧ મે થી ૭ મે સુધી તમામ વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વેપારી કે નાગરિકો સ્વયંભૂ બંધનો ભંગ કરશે તો પ્રથમ વખત રૂ. ૫૦૦ અને ત્યાર બાદ રૂ. ૧૦૦૦નો દંડ  વસૂલવામાં આવશે. દુધ, ફ્રુટ અને શાકભાજીની દુકાનો સવારે ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે મેડિકલ સ્ટોર્સ સહિત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ ૧૪,૬૦૫ નવા કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ-સુરતમાં ૨૩-૨૩ સહિત કુલ ૧૭૩ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૫,૬૭,૭૭૭ જ્યારે કુલ મરણાંક ૭,૧૮૩ પર પહોંચ્યો છે. આ પૈકી એપ્રિલ મહિનામાં જ ૨,૬૦,૦૭૯ કેસ નોંધાયા છે જ્યારે ૨,૬૬૪ના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ ૧,૪૨,૦૪૬ એક્ટિવ કેસ છે જ્યારે ૬૧૩ દર્દી વેન્ટિલેટર પર છે.

અત્યાર સુધી કુલ ૪,૧૮,૫૪૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને ૭૩.૭૨%  રીક્વરી રેટ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧,૬૯,૩૫૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૭૮ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૨૭,૭૩૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  

ભરૂચ કોવિડ હોસ્પિટલ દુર્ઘટનાની જુઓ દર્દનાક તસવીરો

દેશમાં સોમવારથી 18 દિવસનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

Coronavirus Cases India:  કોરોનાનો અજગરી ભરડો, દેશમાં પ્રથમ વખત નોંધાયા 4 લાખથી વધુ કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget