શોધખોળ કરો
Advertisement
Gujarat Panchayat Election Vote Counting : પોરબંદરમાં દિયર વર્સીસ ભાભીના જંગમાં કોની થઈ જીત ? કોણે કોને આપી પછડાટ ?
Gujarat Panchayat Election Result 2021 Updates: પોરબદરના છાયા નગરપાલિકામાં વોર્ડ નં 1માં ભાભી પાયલબેન અજયભાઈ બાપોદરા નો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા વિજયભાઈ બાપોદરાને હરાવ્યા હતા.
પોરબંદરઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. આ દરમિયના પોરબંદરમાં દિયર વર્સીસ ભાભીનો જંગ જામ્યો હતો. જેમાં ભાભીએ દિયરને પછડાટ આપી હતી.
પોરબદરના છાયા નગરપાલિકામાં વોર્ડ નં 1માં ભાભી પાયલબેન અજયભાઈ બાપોદરા નો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા વિજયભાઈ બાપોદરાને હરાવ્યા હતા.
ચૂંટણી પહેલા શું કહ્યું હતું
પોરબંદરની છાયા નગર પાલિકાની ચૂંટણી જોવા મળ્યો હતો. અહીં વોર્ડ નંબર એકમાં દિયર ભાભી વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો હતો. વોર્ડ નંબર ૧માં ભાજપમાંથી પાયલબેન બાપોદરા જ્યારે કોંગ્રેસમાંથી તેમના દિયર વિજયભાઈ બાપોદરા ચુંટણી લડી હતી. ભાજપમાંથી ચુંટણી લડતા પાયલબેને કહ્યું તેમના દિયર કોગ્રેંસની વિચારધારા ધરાવે છે તેથી તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. મારા પતિ અજયભાઈ છેલ્લા ૧પ વર્ષથી ભાજપમાં સક્રિય છે. આથી હું ભાજપમાંથી ચુંટણી લડી રહી છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement