શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ, જાણો વિગત

રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને જગતનો તાત ખુશ થઈ ગયો છે.

રાજકોટઃ રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને જગતનો તાત ખુશ થઈ ગયો છે. ઘણા વિસ્તારોમાં ધીમે ધારે વરસતો વરસાદ મોલાત માટે કાચું સોનું સમાન સાબિત થઈ રહ્યો છે, જ્યારે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ, જાણો વિગત પોરબંદર શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જ્યારે ભેટકડી ગામમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતાં વાડી-ખેતરો અને વોકળા પાણીથી છલી ઉઠ્યા હતા. બરડા પંથકમાં બપોરના સમયે મેઘરાજાનું આગમન થયું હતું. બગવદર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. નાગકામાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ, જાણો વિગત જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. શહેરની બજારોમાંથી પાણી વહેતા થયા હતા. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. તાલાલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વિસાવદર જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગીર ગઢડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે કોડીનાર અને વેરાવળમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ, જાણો વિગત અમરેલી પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી. સાવરકુંડલાના ગાધકડામાં ધીમી ધારે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. રાજકોટમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ કેટલી વખત ખોટું બોલ્યા ? આંકડો જાણીને લાગી જશે આંચકો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget