શોધખોળ કરો

રાજ્યમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત શિક્ષકોની થશે ભરતી, 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત

આ ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્ય સરકાર શાળાઓમાં શિક્ષકની ખાલી જગ્યાઓ પૂરી કરવાનો ઈરાદો ધરાવે છે.

Gujarat Government Recruitment 2024: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્ય સરકાર શાળાઓમાં શિક્ષકની ખાલી જગ્યાઓ પૂરી કરવાનો ઈરાદો ધરાવે છે.

ભરતીમાં સમાવેશ થયેલા વિષયોમાં સાક્ષરી વિષયો ઉપરાંત વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. આ ભરતી માટે શાળા મંડળો દ્વારા ભલામણ કરવામાં આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને આ ભરતી વિશે માહિતી આપી છે. 

આ પહેલા ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આશરે 10 હજારથી વધુ જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે કરાશે શિક્ષકોની કાયમી ભરતી કરાશે. આજે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થાય એવી શક્યતા છે. 

હવે ગુજરાત સરકારે રાજ્યમાં મોટાભાગે શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કરી લીધું છે. એટલું જ નહીં કાયમી શિક્ષકોની ભરતી માટે ગુજરાત સરકારે પ્લાન પણ તૈયાર કરી દીધો છે. હાલ તેને લઇને અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી એના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. 

આ વખતે એક સાથે ૧૦ હજાર જેટલી જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. થોડા સમય પહેલાં મળેલી કેબિનેટમાં પણ આ મુદ્દે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર એક સાથે આટલાં બધા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવશે. ટેટ ૨ પાસ ઉમેદવારોની ભરતી વધુ થવાની શક્યતા રહેલી છે. જ્યારે ટેટ ૧ પાસ કરનારા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હોવાથી ભરતી ઓછી થશે. અગાઉ પણ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં સરકારે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heavy Rain: નવસારીમાં 9 ઇંચ વરસાદથી ધોલ ગામ બેટમાં ફેરવાયું, અંબિકા નદીના પાણી ઘરો-ખેતરોમાં ફરી વળ્યા
Heavy Rain: નવસારીમાં 9 ઇંચ વરસાદથી ધોલ ગામ બેટમાં ફેરવાયું, અંબિકા નદીના પાણી ઘરો-ખેતરોમાં ફરી વળ્યા
Navsari Rain: નવસારીની ત્રણેય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણામાં ઘોડાપૂર, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Navsari Rain: નવસારીની ત્રણેય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણામાં ઘોડાપૂર, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Rain News: ભારે વરસાદથી નવસારીના 'હાલ બેહાલ', અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
Rain News: ભારે વરસાદથી નવસારીના 'હાલ બેહાલ', અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
નવસારીમાં વાંસદા પોલીસની સરાહનીય કામગીરી, 1200થી વધુ પ્રવાસીઓનું કર્યુ રેસ્ક્યૂ
નવસારીમાં વાંસદા પોલીસની સરાહનીય કામગીરી, 1200થી વધુ પ્રવાસીઓનું કર્યુ રેસ્ક્યૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari Rescue | વાંસદામાં ધોધ જોવા ગયેલા 1200 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | વલસાડમાં 9નું રેસ્ક્યૂShravan Month 2024 | શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂરShare Market | શેર બજારમાં સૌથી મોટો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયાNavsari Valsad School Closed | નવસારી-વલસાડમાં પૂરની સ્થિતિ, શિક્ષણકાર્ય બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain: નવસારીમાં 9 ઇંચ વરસાદથી ધોલ ગામ બેટમાં ફેરવાયું, અંબિકા નદીના પાણી ઘરો-ખેતરોમાં ફરી વળ્યા
Heavy Rain: નવસારીમાં 9 ઇંચ વરસાદથી ધોલ ગામ બેટમાં ફેરવાયું, અંબિકા નદીના પાણી ઘરો-ખેતરોમાં ફરી વળ્યા
Navsari Rain: નવસારીની ત્રણેય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણામાં ઘોડાપૂર, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Navsari Rain: નવસારીની ત્રણેય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણામાં ઘોડાપૂર, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Rain News: ભારે વરસાદથી નવસારીના 'હાલ બેહાલ', અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
Rain News: ભારે વરસાદથી નવસારીના 'હાલ બેહાલ', અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
નવસારીમાં વાંસદા પોલીસની સરાહનીય કામગીરી, 1200થી વધુ પ્રવાસીઓનું કર્યુ રેસ્ક્યૂ
નવસારીમાં વાંસદા પોલીસની સરાહનીય કામગીરી, 1200થી વધુ પ્રવાસીઓનું કર્યુ રેસ્ક્યૂ
Monsoon: નવસારીના 3 તાલુકા વરસાદી પાણીમાં ગરકાવ, પુરની સ્થિતિ-લોકો ઘરોમાં પૂરાયા, પાણી ઓસરવાની જોઇ રહ્યાં છે રાહ
Monsoon: નવસારીના 3 તાલુકા વરસાદી પાણીમાં ગરકાવ, પુરની સ્થિતિ-લોકો ઘરોમાં પૂરાયા, પાણી ઓસરવાની જોઇ રહ્યાં છે રાહ
Stock Market Crash: અમેરિકામાં મંદીના ભણકારા, ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો
Stock Market Crash: અમેરિકામાં મંદીના ભણકારા, ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
અમેરિકામાં મંદીની આશંકાથી સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે કડાકો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
અમેરિકામાં મંદીની આશંકાથી સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે કડાકો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Embed widget